વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ડિસેમ્બર પાન ૮
  • પૃથ્વી ‘નદીને પી ગઈ’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પૃથ્વી ‘નદીને પી ગઈ’
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • સતાવણી સહી રહેલાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવાનું ચૂકશો નહિ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • આઝાદીના ઈશ્વર, યહોવાની સેવા કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • યહોવાને પ્રમાણિક રહેનારાઓ ખુશ છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • “ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ડિસેમ્બર પાન ૮
કોરિયામાં યહોવાના સાક્ષીઓને જેલ થાય એ માટે યુનાઈટેડ નેશન્સ તરફથી કોર્ટના પત્રો; જેલનાં કપડાંમાં કોરિયાના ભાઈઓ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

પૃથ્વી ‘નદીને પી ગઈ’

ઇતિહાસ પર નજર નાખીએ તો જોવા મળે છે કે, સરકારી અધિકારીઓએ ઘણી વાર યહોવાના લોકોને મદદ કરી છે. (એઝ ૬:૧-૧૨; એસ્તે ૮:૧૦-૧૩) આપણા સમયમાં પણ એ જોવા મળ્યું છે. “અજગરે” એટલે કે, શેતાને સતાવણીની જે “નદી” વહેતી કરી હતી, એને હાલના સમયમાં “પૃથ્વી” પી ગઈ. પૃથ્વી દુનિયાની એવી બાબતોને રજૂ કરે છે, જેનાથી આપણને ફાયદો થાય છે. (પ્રક ૧૨:૧૬) ‘તારણના ઈશ્વર’ યહોવા પોતાના લોકોને બચાવવા અમુક વાર આ દુનિયાના શાસકોને દોરી શકે છે.—ગી ૬૮:૨૦; નીતિ ૨૧:૧.

શ્રદ્ધાને લીધે તમને જેલ થાય ત્યારે શું? પૂરો ભરોસો રાખો કે યહોવા તમારું ધ્યાન રાખે છે. (ઉત ૩૯:૨૧-૨૩; ગી ૧૦૫:૧૭-૨૦) ખાતરી રાખો કે, તમે બતાવેલી શ્રદ્ધાનું તમને ચોક્કસ ઇનામ મળશે. તેમ જ, તમારી વફાદારી જોઈને દુનિયા ફરતેનાં ભાઈ-બહેનોને ઉત્તેજન મળશે.—ફિલિ ૧:૧૨-૧૪; પ્રક ૨:૧૦.

કોરિયાના ભાઈઓને જેલમાંથી છોડવામાં આવ્યા વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • દક્ષિણ કોરિયામાં શા માટે આપણાં ભાઈઓ ઘણાં વર્ષોથી જેલમાં હતા?

  • કોર્ટના કયા નિર્ણયોને લીધે અમુક ભાઈઓને જેલમાંથી વહેલા છોડવામાં આવ્યા?

  • દુનિયાભરમાં આપણાં જે ભાઈ-બહેનો જેલમાં છે, તેઓને આપણે કઈ રીતે મદદ કરી શકીએ?

  • આપણી આઝાદીનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ?

  • કોર્ટમાં મળેલી જીત માટે કોને મહિમા આપવો જોઈએ?

કોરિયાની જેલ, જેમાં એક સમયે યહોવાના સાક્ષીઓને રાખવામાં આવ્યા હતા; કોરિયાની શાખામાં યહોવાના સાક્ષીઓએ મોકલેલા પત્રો, જે પત્રો જેલમાં કેદ થયેલા ભાઈઓને મોકલવામાં આવ્યા; પિતા અને દીકરો પાછા મળે છે ત્યારે એકબીજાને ભેટે છે

હું મારી આઝાદીનો કઈ રીતે ઉપયોગ કરું છું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો