વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ઑક્ટોબર પાન ૪
  • ઑક્ટોબર ૨૧-૨૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૨૧-૨૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ઑક્ટોબર પાન ૪

ઑક્ટોબર ૨૧-૨૭

૧ પીતર ૩-૫

  • ગીત ૩૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “બધાનો અંત પાસે આવ્યો છે”: (૧૦ મિ.)

    • ૧પી ૪:૭—“સમજુ બનો અને પ્રાર્થના કરવા હંમેશાં તૈયાર રહો” (w૧૩ ૧૧/૧૫ ૩ ¶૧)

    • ૧પી ૪:૮—“એકબીજા માટે ગાઢ પ્રેમ રાખો” (w૯૯ ૪/૧૫ ૨૨ ¶૩)

    • ૧પી ૪:૯—“કચકચ કર્યા વગર એકબીજાને મહેમાનગતિ બતાવો” (w૧૮.૦૩ ૧૪-૧૫ ¶૨-૩)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ૧પી ૩:૧૯, ૨૦—ઈસુએ ક્યારે અને કઈ રીતે “કેદમાંના દુષ્ટ દૂતોને પ્રચાર કર્યો”? (w૧૩ ૬/૧૫ ૨૩)

    • ૧પી ૪:૬—‘મરણ પામેલાઓ’ કોણ છે, જેઓને “ખુશખબર જણાવવામાં આવી” હતી? (w૦૮ ૧૧/૧ ૩૧ ¶૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૧પી ૩:૮-૨૨ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૬)

  • ફરી મુલાકાત ૧: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૮)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩

  • ‘સારા વર્તન અને ઊંડા આદરથી દિલ જીતી લો’: (૧૫ મિ.) ચર્ચા. યહોવા આપણને બોજો ઉપાડવા શક્તિ આપે છે વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૭૪

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો