સપ્ટેમ્બર ૩૦–ઑક્ટોબર ૬
યાકૂબ ૧-૨
ગીત ૩૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“પાપ અને મરણના મોંમાં ધકેલતો માર્ગ”: (૧૦ મિ.)
[યાકૂબની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
યાકૂ ૧:૧૪—ખોટા વિચારોને લીધે સહેલાઈથી લાલચોમાં ફસાઈ જઈશું (g૧૭.૪-E ૧૪)
યાકૂ ૧:૧૫—ખોટી ઇચ્છાઓ આપણને પાપ અને મરણના મોંમાં ધકેલી શકે (g૧૭.૪-E ૧૪)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યાકૂ ૧:૧૭—યહોવાને કેમ “પ્રકાશોના પિતા” કહેવામાં આવે છે? (it-૨-E ૨૫૩-૨૫૪)
યાકૂ ૨:૮—“રાજમાન્ય [અથવા “રાજવી,” ફૂટનોટ] નિયમ” શું છે? (it-૨-E ૨૨૨ ¶૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યાકૂ ૨:૧૦-૨૬ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૩: (૩ મિ.) કોઈ એક કલમ પસંદ કરો. ઘરમાલિકને સભામાં આવવાનું આમંત્રણ આપો. (th અભ્યાસ ૩)
ફરી મુલાકાત ૩: (૪ મિ. કે એનાથી ઓછું) કોઈ એક કલમ પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો. (th અભ્યાસ ૧૨)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) bh ૨૮ ¶૪-૫ (th અભ્યાસ ૧૨)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“એ બધા વિશે વિચારતા રહો”: (૮ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: વફાદારીને કોરી ખાતી બાબતોથી દૂર રહીએ—અયોગ્ય મનોરંજન.
માતા-પિતાઓ—તમારાં તરુણોને સેક્સટીંગથી દૂર રહેવા મદદ કરો: (૭ મિ.) એક વડીલ સજાગ બનો! જાન્યુઆરી-માર્ચ ૨૦૧૪ પાન ૪-૫ને આધારે ટૉક આપશે.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૭૧
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૫ અને પ્રાર્થના