વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ સપ્ટેમ્બર પાન ૫
  • સપ્ટેમ્બર ૨૩-૨૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૨૩-૨૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ સપ્ટેમ્બર પાન ૫

સપ્ટેમ્બર ૨૩-૨૯

હિબ્રૂઓ ૧૨-૧૩

  • ગીત ૧૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “શિસ્ત—યહોવાના પ્રેમનો પુરાવો”: (૧૦ મિ.)

    • હિબ્રૂ ૧૨:૫—શિસ્ત મળે ત્યારે નિરાશ ન થાઓ (w૧૨ ૩/૧ ૩૧ ¶૧૮)

    • હિબ્રૂ ૧૨:૬, ૭—યહોવા જેઓને પ્રેમ કરે છે તેઓને શિસ્ત આપે છે (w૧૨-E ૭/૧ ૨૧ ¶૩)

    • હિબ્રૂ ૧૨:૧૧—શિસ્ત મળવાથી દુઃખ તો થાય છે, પણ એ સારી વ્યક્તિ બનવા મદદ કરે છે (w૧૮.૦૩ ૩૨ ¶૧૮)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • હિબ્રૂ ૧૨:૧—‘મોટા વાદળ જેવા સાક્ષીઓના ટોળાના’ ઉદાહરણથી આપણને કયું ઉત્તેજન મળે છે? (w૧૧ ૯/૧ ૨૦ ¶૧૧)

    • હિબ્રૂ ૧૩:૯—આ કલમનો શું અર્થ થાય? (w૯૦ ૧/૧ ૨૨ ¶૧૦)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હિબ્રૂ ૧૨:૧-૧૭ (th અભ્યાસ ૧૧)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૨)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) lv ૩૯ ¶૧૯ (th અભ્યાસ ૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૫

  • ધીરજ રાખો . . . ભૂલો કરો ત્યારે: (૫ મિ.) વીડિયો બતાવો. પછી આ સવાલોની ચર્ચા કરો:

    • કાસારેસભાઈ સત્યમાં આવ્યા ત્યારથી કઈ મુશ્કેલી સામે લડી રહ્યા હતા?

    • તેમને કઈ કઈ રીતે શિસ્ત આપવામાં આવી?

  • મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૭૦

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો