વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ સપ્ટેમ્બર પાન ૪
  • સપ્ટેમ્બર ૧૬-૨૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૧૬-૨૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ સપ્ટેમ્બર પાન ૪

સપ્ટેમ્બર ૧૬-૨૨

હિબ્રૂઓ ૧૧

  • ગીત ૫૪ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “શ્રદ્ધા બહુ જ મહત્ત્વની છે”: (૧૦ મિ.)

    • હિબ્રૂ ૧૧:૧—શ્રદ્ધા એટલે શું? (w૧૬.૧૦ ૨૭ ¶૬)

    • હિબ્રૂ ૧૧:૬—શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ ન કરી શકાય (w૧૩-E ૧૧/૧ ૧૧ ¶૨-૫)

    • હિબ્રૂ ૧૧:૩૩-૩૮—અગાઉના સમયના ઈશ્વરભક્તો શ્રદ્ધાને લીધે અઘરા સંજોગોનો સામનો કરી શક્યા (w૧૬.૧૦ ૨૩ ¶૧૦-૧૧)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • હિબ્રૂ ૧૧:૪—હાબેલની શ્રદ્ધા શા માટે મજબૂત હતી? (it-૧-E ૮૦૪ ¶૫)

    • હિબ્રૂ ૧૧:૫—હનોખની મજબૂત શ્રદ્ધાને લીધે યહોવાએ તેમને કેવો આશીર્વાદ આપ્યો? (wp૧૭.૧-E ૧૨-૧૩)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હિબ્રૂ ૧૧:૧-૧૬ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૩)

  • ફરી મુલાકાત ૧: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિકને સભામાં આવવાનું આમંત્રણ આપો. પછી પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧૧)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૫૨

  • “દુકાળના વર્ષમાં તમે શું કરશો?” (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૬૯

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો