વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ સપ્ટેમ્બર પાન ૩
  • સપ્ટેમ્બર ૯-૧૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૯-૧૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ સપ્ટેમ્બર પાન ૩

સપ્ટેમ્બર ૯-૧૫

હિબ્રૂઓ ૯-૧૦

  • ગીત ૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • ‘આવનારા આશીર્વાદોનો પડછાયો’: (૧૦ મિ.)

    • હિબ્રૂ ૯:૧૨-૧૪—બકરાં અને બળદોના લોહી કરતાં ખ્રિસ્તનું લોહી ચઢિયાતું છે (it-૧-E ૮૬૨ ¶૧)

    • હિબ્રૂ ૯:૨૪-૨૬—ખ્રિસ્તે એક જ વખત ઈશ્વરને પોતાનું બલિદાન આપ્યું અને હંમેશ માટે કિંમત ચૂકવી (cf-E ૧૮૩ ¶૪)

    • હિબ્રૂ ૧૦:૧-૪—નિયમશાસ્ત્ર આવનાર આશીર્વાદોનો પડછાયો છે (it-૨-E ૬૦૨-૬૦૩)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • હિબ્રૂ ૯:૧૬, ૧૭—આ કલમોનો શું અર્થ થાય? (w૯૨-E ૩/૧ ૩૧ ¶૪-૬)

    • હિબ્રૂ ૧૦:૫-૭—ઈસુએ આ શબ્દો ક્યારે કહ્યા હતા અને તેમનો કહેવાનો અર્થ શું હતો? (it-૧-E ૨૪૯-૨૫૦)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હિબ્રૂ ૯:૧-૧૪ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. વાત ન કરવા ઘરમાલિક બહાના કાઢે છે, જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૨)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી, JW.ORG કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૧૧)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૬

  • શું આપણે સભાઓ માટે કદર બતાવીએ છીએ? (ગી ૨૭:૧૧): (૧૨ મિ.) વીડિયો બતાવો. પછી આ સવાલોની ચર્ચા કરો:

    • આપણા પ્રમુખ યાજક ઈસુ શું કરે છે, જેનાથી આપણને ફાયદો થાય છે?

    • આપણે કઈ ત્રણ રીતોએ કદર બતાવી શકીએ?

  • સભામાં ધ્યાનથી સાંભળો: (૩ મિ.) વીડિયો બતાવો. પછી બાળકોને પૂછો કે તેઓએ સભામાં કેમ ધ્યાનથી સાંભળવું જોઈએ.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૬૮

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો