વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ઑગસ્ટ પાન ૭
  • ઑગસ્ટ ૨૬–સપ્ટેમ્બર ૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૨૬–સપ્ટેમ્બર ૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ઑગસ્ટ પાન ૭

ઑગસ્ટ ૨૬–સપ્ટેમ્બર ૧

હિબ્રૂઓ ૪-૬

  • ગીત ૧૫ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ઈશ્વરના વિસામામાં પ્રવેશવા બનતું બધું કરો”: (૧૦ મિ.)

    • હિબ્રૂ ૪:૧, ૪—ઈશ્વરનો વિસામાનો દિવસ પારખો (w૧૧ ૭/૧ ૨૫ ¶૩-૫)

    • હિબ્રૂ ૪:૬—ઈશ્વરના કહ્યા પ્રમાણે કરીએ (w૧૧ ૭/૧ ૨૬ ¶૬)

    • હિબ્રૂ ૪:૯-૧૧—મન ફાવે એમ ન જીવીએ (w૧૧ ૭/૧ ૨૮ ¶૧૬-૧૭)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • હિબ્રૂ ૪:૧૨—અહીં “ઈશ્વરની વાણી” શાને દર્શાવે છે? (w૧૬.૦૯ ૧૩)

    • હિબ્રૂ ૬:૧૭, ૧૮—આ કલમોમાં “બદલાય નહિ એવી બે વાતો” કઈ છે? (it-૧-E ૧૧૩૯ ¶૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હિબ્રૂ ૫:૧-૧૪ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ. કે એનાથી ઓછું) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૬)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) lv ૨૨૬-૨૨૭ ¶૭-૮ (th અભ્યાસ ૧૨)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૦

  • “સારાં કામો ભૂલવામાં આવતા નથી”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: બેથેલ સેવા માટે પોતાને તૈયાર કરો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૬૬

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો