વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ઑગસ્ટ પાન ૬
  • ઑગસ્ટ ૧૯-૨૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૧૯-૨૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ઑગસ્ટ પાન ૬

ઑગસ્ટ ૧૯-૨૫

હિબ્રૂઓ ૧-૩

  • ગીત ૪૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “સત્યને પ્રેમ કરીએ અને દુષ્ટતાને ધિક્કારીએ”: (૧૦ મિ.)

    • [હિબ્રૂઓની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • હિબ્રૂ ૧:૮—ઈસુ ‘ન્યાયના રાજદંડથી’ રાજ કરે છે (w૧૪ ૨/૧૫ ૫ ¶૮)

    • હિબ્રૂ ૧:૯—ઈસુ સત્યને પ્રેમ કરે છે અને દુષ્ટતાને ધિક્કારે છે (w૧૪ ૨/૧૫ ૪ ¶૭)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • હિબ્રૂ ૧:૩—શું ઈસુ બધી રીતે યહોવા જેવા જ છે? (it-૧-E ૧૧૮૫ ¶૧)

    • હિબ્રૂ ૧:૧૦-૧૨—પ્રેરિત પાઊલે કેમ ગીતશાસ્ત્ર ૧૦૨:૨૫-૨૭ કલમો ઈસુ ખ્રિસ્તને લાગુ પાડી? (it-૧-E ૧૦૬૩ ¶૭)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હિબ્રૂ ૧:૧-૧૪ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૪)

  • ફરી મુલાકાત ૧: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિકને સભાનું આમંત્રણ આપો. પછી, પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧૧)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૨

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૬૫

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૫૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો