વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ઑગસ્ટ પાન ૪
  • ઑગસ્ટ ૧૨-૧૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૧૨-૧૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ઑગસ્ટ પાન ૪

ઑગસ્ટ ૧૨-૧૮

તિતસ ૧–ફિલેમોન

  • ગીત ૩૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “વડીલો નીમો”: (૧૦ મિ.)

    • [તિતસની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • તિ ૧:૫-૯—બાઇબલમાં જણાવેલી લાયકાતો ધરાવતા ભાઈઓને સરકીટ નિરીક્ષકો વડીલો તરીકે નીમે છે (w૧૪ ૧૧/૧૫ ૨૮-૨૯)

    • [ફિલેમોનની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • તિ ૧:૧૨—આપણે કઈ રીતે કહી શકીએ કે આ કલમ કોઈ જાતિના લોકો પ્રત્યે ભેદભાવ રાખવાનું શીખવતી નથી? (w૮૯-E ૫/૧૫ ૩૧ ¶૫)

    • ફિલે ૧૫, ૧૬—પાઊલે કેમ ફિલેમોનને એવું ન કહ્યું કે ઓનેસિમસને આઝાદ કરી દે? (w૦૮ ૧૦/૧ ૩૧ ¶૩)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) તિ ૩:૧-૧૫ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૩)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. વાત ન કરવા ઘરમાલિક બહાના કાઢે છે, જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૧૨)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી, jw.org કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૧૧)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૫૦

  • “યુવાનો—‘સારાં કામ માટે ઉત્સાહી’ બનો”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: યહોવાને મહિમા આપતા યુવાનો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૬૪

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો