જુલાઈ ૨૨-૨૮
૧ તિમોથી ૧-૩
ગીત ૪૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“સારાં કામ કરવાં મહેનત કરો”: (૧૦ મિ.)
[પહેલો તિમોથીની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
૧તિ ૩:૧—ભાઈઓને ઉત્તેજન આપવામાં આવે છે કે મંડળમાં વડીલની જવાબદારી ઉપાડવા તેઓ મહેનત કરે (w૧૬.૦૮ ૨૧ ¶૩)
૧તિ ૩:૧૩—સારી રીતે સેવા આપતા ભાઈઓને આશીર્વાદો મળે છે (km-E ૯/૭૮ ૪ ¶૭)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
૧તિ ૧:૪—પાઊલે કેમ તિમોથીને ચેતવ્યા કે વંશાવળીઓ પર ધ્યાન ન આપે? (it-૧-E ૯૧૪-૯૧૫)
૧તિ ૧:૧૭—શા માટે ફક્ત યહોવાને જ “સનાતન યુગોના રાજા” કહેવામાં આવે છે? (cl-E ૧૨ ¶૧૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૧તિ ૨:૧-૧૫ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૨)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) lv ૪૪ ¶૬-૭ (th અભ્યાસ ૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
વૉરવિક બેથેલના બાંધકામમાં યહોવાને મહિમા આપતા યુવાનો: (૬ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી આ સવાલોની ચર્ચા કરો:
વૉરવિક બેથેલના બાંધકામમાં યુવાન ભાઈ-બહેનોએ કઈ રીતે મદદ કરી? એનાથી તેઓને કેવો લાભ થયો?
યહોવાને મહિમા આપવા માટે મંડળના યુવાન ભાઈ-બહેનો પાસે કેવી તકો રહેલી છે?
“તેઓ પાસેથી તમને શું શીખવા મળે છે?”: (૯ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: અનુભવી ભાઈઓને માન આપો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૬૧
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૫ અને પ્રાર્થના