વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ જૂન પાન ૩
  • જૂન ૧૦-૧૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૧૦-૧૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ જૂન પાન ૩

જૂન ૧૦-૧૬

એફેસીઓ ૧-૩

  • ગીત ૩૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાએ પોતાનો મકસદ પૂરો કરવા કરેલી ગોઠવણ”: (૧૦ મિ.)

    • [એફેસીઓની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • એફે ૧:૮, ૯—‘પવિત્ર રહસ્યમાં’ મસીહી રાજ્યનો સમાવેશ થાય છે (it-૨-E ૮૩૭ ¶૪)

    • એફે ૧:૧૦—સ્વર્ગમાં અને પૃથ્વી પર રહેતા બધાને યહોવા એકતામાં લાવે છે (w૧૨ ૭/૧ ૨૭ ¶૩-૪)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • એફે ૩:૧૩—કયા અર્થમાં પાઊલના “સંકટો” એફેસીના ખ્રિસ્તીઓ માટે “ગૌરવ” હતા? (w૧૩ ૨/૧૫ ૨૮ ¶૧૫)

    • એફે ૩:૧૯—આપણે કઈ રીતે ‘ખ્રિસ્તનો પ્રેમ જાણી શકીએ?’ (cl-E ૨૯૯ ¶૨૧)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) એફે ૧:૧-૧૪ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. વાત ન કરવા ઘરમાલિક બહાના કાઢે છે જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૩)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૩

  • “બાઇબલની સમજણ વધારે એવો અભ્યાસ”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: ઈશ્વરના વચનો પર ‘મજબૂત પકડ રાખીએ’—સારો અભ્યાસ કરીને.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૫૫

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો