વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ જૂન પાન ૨
  • જૂન ૩-૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૩-૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ જૂન પાન ૨

જૂન ૩-૯

ગલાતીઓ ૪-૬

  • ગીત ૧૪ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “આપણા માટે ‘આ બનાવોનો એક અર્થ રહેલો છે’”: (૧૦ મિ.)

    • ગલા ૪:૨૪, ૨૫—નિયમકરાર પ્રમાણે, હાગાર ઇઝરાયેલીઓને દર્શાવતી હતી (it-૧-E ૧૦૧૮ ¶૨)

    • ગલા ૪:૨૬, ૨૭—સારાહ ‘સ્વર્ગના યરૂશાલેમને’ દર્શાવતી હતી, જે યહોવાના સંગઠનનો સ્વર્ગીય ભાગ છે (w૧૪ ૧૦/૧૫ ૧૦ ¶૧૧)

    • ગલા ૪:૨૮-૩૧—ઈશ્વરનું કહેવું માનતા મનુષ્યો પર સ્વર્ગના યરૂશાલેમના “બાળકો” આશીર્વાદો લાવશે

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગલા ૪:૬—હિબ્રૂ કે અરામિક શબ્દ અબ્બા એટલે શું? (w૦૯-E ૪/૧ ૧૩)

    • ગલા ૬:૧૭—કયા અર્થમાં પાઊલના “શરીર પર ઈસુના દાસ હોવાની છાપ મારેલી” હતી? (w૧૦-E ૧૧/૧ ૧૫)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગલા ૪:૧-૨૦ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • વાંચવાની અને શીખવવાની કળા:: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: કલમ સારી રીતે સમજાવો. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ છની ચર્ચા કરો.

  • ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૨-E ૩/૧૫ ૩૦-૩૧—વિષય: યહોવાના ભક્તોએ શા માટે પોર્નોગ્રાફીથી દૂર જ રહેવું જોઈએ? (th અભ્યાસ ૧૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૫

  • મંડળની જરૂરિયાતો: (૮ મિ.)

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૭ મિ.) જૂન મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૫૪

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો