મે ૨૦-૨૬
૨ કોરીંથીઓ ૧૧-૧૩
ગીત ૧૫૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“પાઊલના ‘શરીરમાં કાંટો’”: (૧૦ મિ.)
૨કો ૧૨:૭—પાઊલને કોઈ તકલીફ હતી જે દૂર થતી ન હતી ને કાંટાની જેમ ખૂંચતી હતી (w૦૮-E ૬/૧૫ ૩-૪)
૨કો ૧૨:૮, ૯—તકલીફ દૂર કરવા પાઊલે કરેલી વિનંતીઓ યહોવાએ માન્ય ન કરી (w૦૭ ૧/૧ ૧૬ ¶૧૭-૧૮)
૨કો ૧૨:૧૦—યહોવાની પવિત્ર શક્તિની મદદથી પાઊલ પોતાને સોંપેલું કામ પૂરું કરી શક્યા (w૧૮.૦૧ ૯ ¶૮-૯)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
૨કો ૧૨:૨-૪—‘ત્રીજું સ્વર્ગ’ અને ‘જીવનનો બાગ’ શાને રજૂ કરે છે? (w૧૮.૧૨ ૮ ¶૧૦-૧૨)
૨કો ૧૩:૧૨—“પવિત્ર ચુંબન” શાને રજૂ કરે છે? (it-૨-E ૧૭૭)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૨કો ૧૧:૧-૧૫ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૨)
ફરી મુલાકાત ૧: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગથી શરૂઆત કરો. પછી બાઇબલ શીખવે છે પુસ્તક બતાવો. (th અભ્યાસ ૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“આપણા ‘શરીરમાં કાંટો’ હોય તોપણ ભક્તિમાં પાછા ન પડીએ!”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: “આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે”. જણાવો કે અંધજનો અથવા ઓછું દેખાતું હોય તેઓ માટે બ્રેઈલ લીપિમાં ૪૭ ભાષાઓમાં અને બીજા ફૉર્મેટમાં પણ સાહિત્ય છે. તમને એની જરૂર હોય તો, મંડળમાં સાહિત્ય વિભાગના ભાઈઓ સાથે વાત કરો. બધાને ઉત્તેજન આપો કે પ્રચાર વિસ્તારમાં અથવા મંડળમાં કોઈને ઓછું દેખાતું હોય તો જરૂરી મદદ પૂરી પાડીએ.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૫૨
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૦ અને પ્રાર્થના