મે ૧૩-૧૯
૨ કોરીંથીઓ ૭-૧૦
ગીત ૨૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“આપણી રાહત સેવા”: (૧૦ મિ.)
૨કો ૮:૧-૩—મકદોનિયાનાં મંડળોએ “પોતાની શક્તિ કરતાં વધારે” ઉદાર બની યહુદાના ભાઈઓને દાન આપ્યું (w૯૮ ૧૧/૧ ૨૫ ¶૧; kr-E ૨૦૯ ¶૧)
૨કો ૮:૪—આફતનો ભોગ બનેલા ભાઈ-બહેનોને મદદ કરવી એ આપણી “રાહત સેવા” છે (kr-E ૨૦૯-૨૧૦ ¶૪-૬)
૨કો ૯:૭—“રાજીખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે” (kr-E ૧૯૬ ¶૧૦)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
૨કો ૯:૧૫—‘વર્ણન ન થઈ શકે એવું ઈશ્વરનું દાન’ શું છે? (w૧૬.૦૧ ૧૨ ¶૨)
૨કો ૧૦:૧૭—‘યહોવા વિશે અભિમાન કરવાનો’ શું અર્થ થાય? (g૯૯ ૮/૮ ૨૦-૨૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૨કો ૭:૧-૧૨ (th અભ્યાસ ૧૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. વાત ન કરવા ઘરમાલિક બહાના કાઢે છે, જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૨)
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. વાત ન કરવા ઘરમાલિક બહાના કાઢે છે જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“આપણી રાહત સેવાથી કૅરિબિયન ટાપુઓ પર રહેતા ભાઈ-બહેનોને મળી મદદ”: (૧૫ મિ.) ચર્ચા. કાર્યોમાં દેખાયો પ્રેમ—ટાપુઓ પર રાહત કામ વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૫૧
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૭ અને પ્રાર્થના