વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ માર્ચ પાન ૪
  • માર્ચ ૧૮-૨૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૧૮-૨૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ માર્ચ પાન ૪

માર્ચ ૧૮-૨૪

૧ કોરીંથીઓ ૧-૩

  • ગીત ૨૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “શું તમે દુનિયાની સંગે ચાલો છો કે ઈશ્વરની દોરવણી પ્રમાણે?”: (૧૦ મિ.)

    • [પહેલો કોરીંથીઓની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • ૧કો ૨:૧૪—“દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ” કેવો હોય છે? (w૧૮.૦૨ ૧૯ ¶૪-૫)

    • ૧કો ૨:૧૫, ૧૬—“ઈશ્વરની શક્તિથી દોરવાયેલો માણસ” કેવો હોય છે? (w૧૮.૦૨ ૧૯ ¶૬; ૨૨ ¶૧૫)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ૧કો ૧:૨૦—ઈશ્વરે કઈ રીતે સાબિત કર્યું કે “આ દુનિયાનું ડહાપણ મૂર્ખતા છે”? (it-૨-E ૧૧૯૩ ¶૧)

    • ૧કો ૨:૩-૫—પાઊલનો દાખલો આપણને કેવી મદદ કરે છે? (w૦૮ ૭/૧ ૨૩ ¶૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૧કો ૧:૧-૧૭ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૩)

  • ફરી મુલાકાત ૧: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગથી શરૂઆત કરો. પછી બાઇબલ શીખવે છે પુસ્તક બતાવો. (th અભ્યાસ ૧૧)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫

  • “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સારા પત્રો લખીએ”: (૮ મિ.) ચર્ચા.

  • શનિવાર, માર્ચ ૨૩થી શરૂ થતી સ્મરણપ્રસંગની ઝુંબેશ: (૭ મિ.) સેવા નિરીક્ષક ચર્ચા કરશે. દરેકને આમંત્રણ પત્રિકાની એક પ્રત આપો અને એના મુખ્ય મુદ્દા જણાવો. રજૂઆતની એક રીત વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો. પ્રચારવિસ્તાર આવરવાની ગોઠવણો વિશે જણાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૪

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો