વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ફેબ્રુઆરી પાન ૫
  • શું તમે “આતુરતાથી રાહ” જુઓ છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે “આતુરતાથી રાહ” જુઓ છો?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • આશામાં આનંદ કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • ધીરજથી અંતની રાહ જોતા રહીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલતા રહો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • યહોવાહે કરેલી છુટકારાની ગોઠવણની તમે કદર કરો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ફેબ્રુઆરી પાન ૫

બાઇબલમાં રહેલો ખજાનો | રોમનો ૭-૮

શું તમે “આતુરતાથી રાહ” જુઓ છો?

૮:૧૯-૨૧

  • “સૃષ્ટિ”: હંમેશ માટે પૃથ્વી પર જીવવાની આશા રાખતા લોકો

  • ‘ઈશ્વરના દીકરાઓનું પ્રગટ થવું’: અભિષિક્તો ઈસુ ખ્રિસ્ત સાથે મળીને શેતાનની દુષ્ટ દુનિયાનો અંત લાવશે

  • ‘આશા આપવામાં આવી’: ઈસુ મરણ પામ્યા અને તેમને જીવતા કરવામાં આવ્યા, એને આધારે મનુષ્યોને છોડાવવા યહોવાએ આપેલું વચન

  • ‘વિનાશની ગુલામીમાંથી આઝાદી’: પાપ અને મરણની અસરમાંથી ધીમે ધીમે બહાર આવીને આઝાદ થવું

એક યુવાન ભાઈ જાતે અભ્યાસ કરે છે, સભામાં જવાબ આપે છે, દુન્યવી છોકરીના ઇશારે નાચવાનો ઇન્કાર કરે છે, સારી સંગતનો આનંદ માણે છે

તમે ‘આતુરતાથી ઈશ્વરના દીકરાઓના પ્રગટ થવાની રાહ જુઓ છો’ એમ કઈ રીતે બતાવશો?

  • મન લગાવીને બાઇબલનો અભ્યાસ કરો. પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરો

  • યહોવાના સંગઠને કરેલી દરેક ગોઠવણનો પૂરો લાભ લો અને તેમને સારી રીતે ઓળખો

  • શેતાન આપણા મનમાં એવું ઠસાવવા માંગે છે કે યહોવાની આજ્ઞાઓ પાળવી ખૂબ અઘરી છે. પણ તેની ચાલમાં ફસાતા નહિ

  • બાઇબલમાંથી જે કંઈ શીખો એને જીવનમાં લાગુ પાડો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો