વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ડિસેમ્બર પાન ૭
  • “તમારું પોતાનું અને આખા ટોળાનું ધ્યાન રાખજો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “તમારું પોતાનું અને આખા ટોળાનું ધ્યાન રાખજો”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • ‘ઈશ્વરના ટોળાંનું પાલન કરો’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • વડીલો, ઉત્તમ ઘેટાંપાળકોને અનુસરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • ભક્તિમાં ઠંડા પડી ગયેલામાં ભક્તિ ફરી જગાડીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • “એક રાજા ન્યાયથી રાજ કરશે”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ડિસેમ્બર પાન ૭
પ્રાર્થનાઘરમાં વડીલો બીજાઓ સાથે વાત કરે છે

બઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૧૯-૨૦

“તમારું પોતાનું અને આખા ટોળાનું ધ્યાન રાખજો”

૨૦:૨૮, ૩૧, ૩૫

એક ભાઈ હૉસ્પિટલમાં સૂતા છે અને એક વડીલ ડૉક્ટર સાથે વાત કરે છે

વડીલો મંડળને શીખવે છે, એનું રક્ષણ કરે છે, અને એની સંભાળ રાખે છે. તેઓ યાદ રાખે છે કે મંડળની દરેક વ્યક્તિ ઈસુ ખ્રિસ્તના કીમતી લોહીથી ખરીદવામાં આવી છે. પાઊલની જેમ વડીલો ઘણા ભોગ આપીને મંડળની સંભાળ રાખવા બનતું બધું કરે છે. ભાઈ-બહેનો આવા વડીલોની દિલથી કદર કરે છે અને તેઓને ખૂબ ચાહે છે.

પોતાને પૂછો: ‘સખત મહેનત કરતા વડીલો માટે કદર બતાવવા હું શું કરું છું?’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો