ડિસેમ્બર ૨૪-૩૦
પ્રેરિતોનાં કાર્યો ૧૭-૧૮
ગીત ૪૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“પ્રેરિત પાઊલની જેમ પ્રચાર કરીએ અને શીખવીએ”: (૧૦ મિ.)
પ્રેકા ૧૭:૨, ૩—પાઊલે શીખવતી વખતે શાસ્ત્રમાંથી ચર્ચા કરી અને સાબિતી આપી (“સાબિતીઓ આપી ચર્ચા કરી” પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨ અભ્યાસ માહિતી, nwtsty; “શાસ્ત્રમાંથી સાબિત” પ્રેરિતોનાં કાર્યો ૧૭:૩ અભ્યાસ માહિતી, nwtsty)
પ્રેકા ૧૭:૧૭—પાઊલને જ્યાં પણ લોકો મળ્યા ત્યાં તેઓને પ્રચાર કર્યો (“બજાર” પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૭ અભ્યાસ માહિતી, nwtsty)
પ્રેકા ૧૭:૨૨, ૨૩—પાઊલે આસપાસની વસ્તુઓ ધ્યાનમાં રાખીને બીજાઓ સહમત થાય એવા વિષય પર વાત કરી (“અજાણ્યા દેવ માટે” પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૩ અભ્યાસ માહિતી, nwtsty)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
પ્રેકા ૧૮:૧૮—પાઊલે લીધેલી માનતા વિશે શું કહી શકીએ? (w૦૮ ૫/૧ ૩૨ ¶૫)
પ્રેકા ૧૮:૨૧—યહોવાની ભક્તિમાં ધ્યેયો બાંધીએ ત્યારે કઈ રીતે પાઊલને અનુસરી શકીએ? (“જો યહોવાની ઇચ્છા હશે, તો” પ્રેરિતોનાં કાર્યો ૧૮:૨૧ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રેકા ૧૭:૧-૧૫
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ).
ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૭
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
દરેકને પૂરી રીતે ખુશખબર જણાવીએ અને શીખવીએ: (૧૫ મિ.) ચર્ચા. કુટુંબ તરીકે ભક્તિ: પાઊલ—તેમણે દરેકને પૂરી રીતે ખુશખબર જણાવી વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: વીડિયોમાં કુટુંબને કઈ રીતે ખ્યાલ આવ્યો કે તેઓએ પ્રચારમાં સુધારો કરવાની જરૂર છે? પ્રેરિત પાઊલના સેવાકાર્યની કઈ બાબતો તેઓએ લાગુ પાડી? એનાથી તેઓને કેવા આશીર્વાદો મળ્યા? કુટુંબ તરીકે ભક્તિમાં તમે કેવી કેવી બાબતો કરવા માંગો છો?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૩૫ ¶૨૦-૨૭, પાન ૮૯ પરનું બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૨ અને પ્રાર્થના