વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ડિસેમ્બર પાન ૪
  • ડિસેમ્બર ૧૭-૨૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૧૭-૨૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ડિસેમ્બર પાન ૪

ડિસેમ્બર ૧૭-૨૩

પ્રેરિતોનાં કાર્યો ૧૫-૧૬

  • ગીત ૩૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “શાસ્ત્રને આધારે એક થઈને નિર્ણય લેવામાં આવ્યો”: (૧૦ મિ.)

    • પ્રેકા ૧૫:૧, ૨—સુન્‍નતને લઈને થયેલા વાદવિવાદથી શરૂઆતના મંડળમાં ભાગલા પડે એવી સ્થિતિ ઊભી થઈ (bt-E ૧૦૨-૧૦૩ ¶૮)

    • પ્રેકા ૧૫:૧૩-૨૦—નિયામક જૂથનો નિર્ણય શાસ્ત્રને આધારે હતો (w૧૨ ૧/૧ ૯ ¶૬-૭)

    • પ્રેકા ૧૫:૨૮, ૨૯; ૧૬:૪, ૫—નિયામક જૂથના નિર્ણયથી મંડળો મજબૂત થયા (bt-E ૧૨૩ ¶૧૮)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • પ્રેકા ૧૬:૬-૯—યહોવાની સેવામાં વધુ કરવા આ અહેવાલમાંથી આપણને શું શીખવા મળે છે? (w૧૨ ૧/૧ ૧૪ ¶૮)

    • પ્રેકા ૧૬:૩૭—ખુશખબર ફેલાવવા પાઊલે કઈ રીતે પોતાની રોમન નાગરિકતાનો ઉપયોગ કર્યો? (“અમે રોમન છીએ” પ્રેરિતોનાં કાર્યો ૧૬:૩૭ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રેકા ૧૬:૨૫-૪૦

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે સારી રીતે હાથ ધરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ).

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૮

  • “ગીતો ગાઈને આનંદથી યહોવાની સ્તુતિ કરીએ”: (૧૫ મિ.) ચર્ચા. ગીતો ગાઈને યહોવાની સ્તુતિ કરતા બાળકો વીડિયો બતાવો. અંતમાં, ગીત ૧૫૦ દિલ રેડી દઈએ વીડિયો ચાલુ કરો અને સાથે સાથે બધાને ઊભા થઈને વીડિયો સાથે ગાવાનું ઉત્તેજન આપો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૩૫ ¶૧૨-૧૯

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૫૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો