વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ નવેમ્બર પાન ૪
  • નવેમ્બર ૧૯-૨૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૧૯-૨૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ નવેમ્બર પાન ૪

નવેમ્બર ૧૯-૨૫

પ્રેરિતોનાં કાર્યો ૪-૫

  • ગીત ૧૩૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તેઓ પૂરી હિંમતથી ઈશ્વરનો સંદેશો જણાવતા રહ્યા”: (૧૦ મિ.)

    • પ્રેકા ૪:૫-૧૩—પીતર અને યોહાનને લોકો “ઓછું ભણેલા અને સામાન્ય” ગણતા હતા. તોપણ તેઓએ અધિકારીઓ અને શાસ્ત્રીઓ આગળ હિંમતથી ઈશ્વરના સત્ય વિશે જણાવ્યું (w૦૮-E ૯/૧ ૧૫, બૉક્સ; w૦૮ ૫/૧ ૩૦ ¶૬)

    • પ્રેકા ૪:૧૮-૨૦—પીતર અને યોહાનને ધમકાવવામાં આવ્યા, તોપણ તેઓ પ્રચાર કરતા રહ્યા

    • પ્રેકા ૪:૨૩-૩૧—પ્રથમ સદીના ઈશ્વરભક્તોએ હિંમત માટે યહોવાની પવિત્ર શક્તિ પર આધાર રાખ્યો (it-૧-E ૧૨૮ ¶૩)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • પ્રેકા ૪:૧૧—ઈસુ કયા અર્થમાં ‘ખૂણાનો મુખ્ય પથ્થર’ છે? (it-૧-E ૫૧૪ ¶૪)

    • પ્રેકા ૫:૧—અનાન્યા અને સફીરાએ શા માટે પોતાની અમુક સંપત્તિ વેચી નાખી? (w૧૩ ૪/૧ ૯ ¶૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રેકા ૫:૨૭-૪૨

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગથી શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે છે.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગથી શરૂઆત કરો. ઘરમાલિક કહે છે કે તે ખ્રિસ્તી નથી.

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૫

  • “ટ્રૉલીથી પ્રચાર, દુનિયાભરમાં અસરદાર”: (૧૫ મિ.) સેવા નિરીક્ષક ચર્ચા કરશે. વીડિયો બતાવો. જો તમારા મંડળમાં ટેબલ અથવા ટ્રોલીથી પ્રચાર કરવાની ગોઠવણ હોય, તો એને સ્ટેજ પર લાવીને મૂકો. એ ગોઠવણ વિશે ભાઈ-બહેનોને જણાવો. સમય હોય તો, એનાથી થયેલો કોઈ સારો અનુભવ જણાવો. અથવા દૃશ્યથી બતાવો. ભાઈ-બહેનો કઈ રીતે એમાં ભાગ લઈ શકે એ જણાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૩૨

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો