વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ નવેમ્બર પાન ૩
  • નવેમ્બર ૧૨-૧૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૧૨-૧૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ નવેમ્બર પાન ૩

નવેમ્બર ૧૨-૧૮

પ્રેરિતોનાં કાર્યો ૧-૩

  • ગીત ૩૮ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ખ્રિસ્તી મંડળ પર પવિત્ર શક્તિ રેડવામાં આવી”: (૧૦ મિ.)

    • [પ્રેરિતોનાં કાર્યોની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • પ્રેકા ૨:૧-૮, ૧૪, ૩૭, ૩૮, ૪૧—ઈસુના શિષ્યો પર પવિત્ર શક્તિ આવ્યા પછી તેઓએ એવી રીતે ખુશખબર જણાવી કે, આશરે ૩,૦૦૦ લોકોએ બાપ્તિસ્મા લીધું

    • પ્રેકા ૨:૪૨-૪૭—દૂર દૂરથી યરુશાલેમ આવેલા લોકોએ બાપ્તિસ્મા લીધું. તેઓ ત્યાં વધારે રોકાય અને શ્રદ્ધા મજબૂત કરે માટે ઈસુના શિષ્યોએ ઉદાર દિલે પૈસેટકે મદદ કરી અને મહેમાનગતિ બતાવી (w૮૭ ૯/૧ ૨૮ ¶૪-૫, ૭)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • પ્રેકા ૩:૧૫—ઈસુને શા માટે ‘જીવન આપવા પસંદ કરાયેલા મુખ્ય આગેવાન’ કહેવામાં આવે છે? (it-૨-E ૬૧ ¶૧)

    • પ્રેકા ૩:૧૯—ખોટું કરનાર પસ્તાવો કરે ત્યારે, આ કલમ મુજબ યહોવા તેને કેવી માફી આપે છે? (cl-E ૨૬૫ ¶૧૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રેકા ૨:૧-૨૧

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) it-૧-E ૧૨૯ ¶૨-૩—વિષય: યહુદાની જગ્યાએ બીજા શિષ્યને પ્રેરિત તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તો વફાદાર પ્રેરિતોનાં મરણ પછી કેમ બીજાને પસંદ કરવામાં આવતા નથી?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૧

  • “અનેક ભાષા બોલાતી હોય એવા વિસ્તારમાં પ્રચારમાં સહકાર આપીએ”: (૧૫ મિ.) સેવા નિરીક્ષક ચર્ચા કરશે. વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો. અનેક ભાષાના લોકો રહેતા હોય એવા વિસ્તારમાં પ્રચારની ગોઠવણો વિશે જણાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૩૧

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૫૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો