વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ નવેમ્બર પાન ૨
  • નવેમ્બર ૫-૧૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૫-૧૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ નવેમ્બર પાન ૨

નવેમ્બર ૫-૧૧

યોહાન ૨૦-૨૧

  • ગીત ૪૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?”: (૧૦ મિ.)

    • યોહ ૨૧:૧-૩—ઈસુના મરણ પછી, પીતર અને બીજા શિષ્યો માછલીઓ પકડવાના કામમાં લાગી ગયા

    • યોહ ૨૧:૪-૧૪—ઈસુ સજીવન થયા એ પછી પીતર અને બીજા શિષ્યોને દેખાયા

    • યોહ ૨૧:૧૫-૧૯—ઈસુએ પીતરને એ સમજવા મદદ કરી કે તેમના જીવનમાં શું મહત્ત્વનું હોવું જોઈએ (“ઈસુએ સિમોન પીતરને પૂછ્યું” “શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?” યોહ ૨૧:૧૫ અભ્યાસ માહિતી, nwtsty; “ત્રીજી વાર” યોહ ૨૧:૧૭ અભ્યાસ માહિતી, nwtsty)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યોહ ૨૦:૧૭—અહીં મરિયમ માગદાલેણને ઈસુ શું કહેવા માંગતા હતા? (“મને પકડી ન રાખ” યોહ ૨૦:૧૭ અભ્યાસ માહિતી, nwtsty)

    • યોહ ૨૦:૨૮—થોમાએ કેમ ઈસુને “મારા પ્રભુ, મારા ઈશ્વર” કહ્યા? (“મારા પ્રભુ, મારા ઈશ્વર!” યોહ ૨૦:૨૮ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યોહ ૨૦:૧-૧૮

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૭૩-૭૪ ¶૨૧-૨૨—વ્યક્તિને સભામાં આવવા ઉત્તેજન આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૦

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૩૦

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો