વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ઑક્ટોબર પાન ૬
  • “તમે દુનિયાના નથી”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “તમે દુનિયાના નથી”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • તમે હિંમતથી ઈશ્વર સાથે ચાલી શકો છો!
    હિંમતથી ઈશ્વર સાથે ચાલીએ
  • હિંમતવાન બનો અને યહોવાનું કામ પૂરું કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • ઈસુની જેમ હિંમતથી આજ્ઞા પાળીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • હિંમત બતાવવી અઘરી નથી
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ઑક્ટોબર પાન ૬
ઈસુ પોતાના વિશ્વાસુ પ્રેરિતો સાથે વાત કરે છે

બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૧૫-૧૭

“તમે દુનિયાના નથી”

૧૫:૧૯, ૨૧; ૧૬:૩૩

  • ઈસુ દુનિયાને રંગે રંગાયા નહિ, આમ તેમણે દુનિયા પર જીત મેળવી

  • લોકોના વાણી-વર્તન અને કામોની અસર શિષ્યો પર ન પડે માટે તેઓને હિંમતની ખાસ જરૂર છે

  • ઈસુએ દુનિયા પર જીત મેળવી. તેમના દાખલા પર વિચાર કરીશું તો તેમની જેમ હિંમત બતાવવા આપણને મદદ મળશે

કેવા સંજોગોમાં દુનિયાથી અલગ રહેવું મારા માટે અઘરું બની શકે?

ટીવી, રેડિયો કે ચોપડીઓમાં એવું શું આવે છે, જે મારા મનમાં દુનિયાનાં વિચારો રોપી શકે?

એક યુવાન ભાઈ દેશભક્તિને લગતી કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ લેતા નથી; એક ભાઈ અમુક પ્રકારની નોકરી સ્વીકારવાની ના પાડે છે; એક યુવાન ભાઈ હિંમતથી બીજા યુવાનોને સાક્ષી આપે છે; એક બહેન અને તેમના પતિ ડૉક્ટર સાથે વાત કરે છે
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો