વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ઑક્ટોબર પાન ૨
  • ઑક્ટોબર ૧-૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૧-૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ઑક્ટોબર પાન ૨

ઑક્ટોબર ૧-૭

યોહાન ૯-૧૦

  • ગીત ૧૪૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ઈસુ પોતાનાં ઘેટાંની સંભાળ રાખે છે”: (૧૦ મિ.)

    • યોહ ૧૦:૧-૩, ૧૧, ૧૪—“ઉત્તમ ઘેટાંપાળક” ઈસુ પોતાના દરેક ઘેટાને સારી રીતે ઓળખે છે અને એની બધી જરૂરિયાતો પૂરી પાડે છે (“ઘેટાંનો વાડો” યોહ ૧૦:૧ ચિત્ર/વીડિયો, nwtsty; w૧૧ ૫/૧ ૧૦ ¶૫)

    • યોહ ૧૦:૪, ૫—ઘેટાં ઈસુનો અવાજ ઓળખે છે, અજાણ્યાઓનો નહિ (cf-E ૧૨૪-૧૨૫ ¶૧૭)

    • યોહ ૧૦:૧૬—ઈસુનાં ઘેટાંમાં ખરો સંપ છે (“લઈ આવવાનાં છે” યોહ ૧૦:૧૬ અભ્યાસ માહિતી, nwtsty)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યોહ ૯:૩૮—દેખતો થયેલો આંધળો ભિખારી કેમ ઈસુની આગળ ઘૂંટણે પડ્યો? (“તેમની આગળ ઘૂંટણે પડ્યો” યોહ ૯:૩૮ અભ્યાસ માહિતી, nwtsty)

    • યોહ ૧૦:૨૨—સમર્પણનો તહેવાર શા માટે ઊજવાતો હતો? (“મંદિરના સમર્પણનો તહેવાર” યોહ ૧૦:૨૨ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યોહ ૯:૧-૧૭

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૧૪ ¶૧-૨

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૮

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૨૫

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો