વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ સપ્ટેમ્બર પાન ૪
  • સપ્ટેમ્બર ૧૭-૨૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૧૭-૨૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ સપ્ટેમ્બર પાન ૪

સપ્ટેમ્બર ૧૭-૨૩

યોહાન ૫-૬

  • ગીત ૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “નિઃસ્વાર્થ દિલથી ઈસુનું અનુકરણ કરો”: (૧૦ મિ.)

    • યોહ ૬:૯-૧૧—ઈસુએ ચમત્કાર કરીને ઘણા લોકોને જમાડ્યા (“લોકો નીચે બેસી ગયા. તેઓમાં લગભગ ૫,૦૦૦ પુરુષો હતા” યોહ ૬:૧૦ અભ્યાસ માહિતી, nwtsty)

    • યોહ ૬:૧૪, ૨૪—આખરે લોકો એ તારણ પર આવ્યા કે, ઈસુ જ મસીહ છે અને બીજા દિવસે તેમને શોધવા લાગ્યા (“પ્રબોધક” યોહ ૬:૧૪ અભ્યાસ માહિતી, nwtsty)

    • યોહ ૬:૨૫-૨૭, ૫૪, ૬૦, ૬૬-૬૯—લોકો સ્વાર્થી ઇરાદાથી ઈસુ અને તેમના શિષ્યોની સંગત રાખતા હતા; તેઓએ ઈસુના શબ્દોથી ઠોકર ખાધી (“જે ખોરાક નાશ પામે છે . . . જે ખોરાક નાશ પામતો નથી” યોહ ૬:૨૭ અભ્યાસ માહિતી; “મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે” યોહ ૬:૫૪ અભ્યાસ માહિતી, nwtsty; w૦૫ ૯/૧ ૨૧ ¶૧૩-૧૪)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યોહ ૬:૪૪—યહોવા કઈ રીતે લોકોને પોતાની પાસે દોરી લાવે છે? (“દોરી ન લાવે” યોહ ૬:૪૪ અભ્યાસ માહિતી, nwtsty)

    • યોહ ૬:૬૪—કયા અર્થમાં “ઈસુને પહેલેથી ખબર હતી” કે યહુદા તેમને દગો દેશે? (“ઈસુને પહેલેથી ખબર હતી કે . . . કોણ તેમને દગો દેશે,” “પહેલેથી” યોહ ૬:૬૪ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યોહ ૬:૪૧-૫૯

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે સારી રીતે હાથ ધરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક જણાવે છે કે તે ખ્રિસ્તી છે.

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૬

  • તમે કેવું કર્યું?: (૫ મિ.) ચર્ચા. વાતચીત શરૂ કરવાથી સાક્ષી આપવાની તક મળી હોય એવા અનુભવો જણાવવા ભાઈ-બહેનોને કહો.

  • “જરા પણ બગાડ થયો નહિ”: (૧૦ મિ.) ચર્ચા. ઈકો-ફ્રેન્ડલી બાંધકામથી યહોવાને મહિમા મળે છે—ઝલક વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૨૩, પાન ૬૦ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૫૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો