સપ્ટેમ્બર ૩-૯
યોહાન ૧-૨
ગીત ૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ઈસુનો પહેલો ચમત્કાર”: (૧૦ મિ.)
[યોહાનની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
યોહ ૨:૧-૩—લગ્નની મિજબાની વખતે એવી પરિસ્થિતિ ઊભી થઈ, જે વરરાજાને શરમમાં મૂકે (w૧૫ ૬/૧૫ ૪ ¶૩)
યોહ ૨:૪-૧૧—ઈસુએ કરેલા ચમત્કારથી શિષ્યોની શ્રદ્ધા મજબૂત થઈ ( jy ૪૧ ¶૬)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યોહ ૧:૧—શા માટે કહી શકાય કે યોહાને જણાવેલ “શબ્દ” કંઈ સર્વશક્તિમાન ઈશ્વરને દર્શાવતો નથી? (“શબ્દ,” “સાથે,” “શબ્દ ઈશ્વર જેવો હતો” યોહ ૧:૧ અભ્યાસ માહિતી, nwtsty)
યોહ ૧:૨૯—બાપ્તિસ્મા આપનાર યોહાને શા માટે ઈસુને “ઈશ્વરનું ઘેટું” કહ્યા? (“ઈશ્વરનું ઘેટું” યોહ ૧:૨૯ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યોહ ૧:૧-૧૮
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૪૧ ¶૧૦-૧૪
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
મંડળની જરૂરિયાતો: (૮ મિ.)
સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૭ મિ.) સપ્ટેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૨૧
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૭ અને પ્રાર્થના