વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ઑગસ્ટ પાન ૪
  • ઑગસ્ટ ૧૩-૧૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૧૩-૧૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ઑગસ્ટ પાન ૪

ઑગસ્ટ ૧૩-૧૯

લુક ૧૯-૨૦

  • ગીત ૧૫૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ચાંદીના ૧,૦૦૦ સિક્કાના દૃષ્ટાંત પરથી શીખો”: (૧૦ મિ.)

    • લુક ૧૯:૧૨, ૧૩—“રાજવી ખાનદાનનો એક માણસ” પોતાના ચાકરોને તે આવે ત્યાં સુધી વેપાર કરવા કહે છે ( jy ૨૩૨ ¶૨-૪)

    • લુક ૧૯:૧૬-૧૯—વિશ્વાસુ ચાકરો પાસે અલગ અલગ આવડતો હતી, પણ દરેકને ઇનામ મળ્યું ( jy ૨૩૨ ¶૭)

    • લુક ૧૯:૨૦-૨૪—એક દુષ્ટ ચાકરે કામ ન કર્યું હોવાથી તેને નુકસાન થયું ( jy ૨૩૩ ¶૧)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • લુક ૧૯:૪૩—ઈસુના આ શબ્દો કઈ રીતે પૂરા થયા? (“અણીદાર ખૂંટાની વાડ” લુક ૧૯:૪૩ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૨૦:૩૮—ઈસુના શબ્દો કઈ રીતે સજીવન થવાની આશામાં આપણો ભરોસો મજબૂત કરે છે? (“તેમની નજરમાં તેઓ બધા જીવે છે” લુક ૨૦:૩૮ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૧૯:૧૧-૨૭

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૪ ૮/૧૫ ૨૯-૩૦—વિષય: લુક ૨૦:૩૪-૩૬ના શબ્દોમાં શું ઈસુ પૃથ્વી પર સજીવન થયેલાં લોકોની વાત કરી રહ્યા હતા?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૫

  • “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—JW.ORG વાપરીએ”: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૯ ¶૧-૯

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો