જુલાઈ ૧૬-૨૨
લુક ૧૦-૧૧
ગીત ૫૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ભલા સમરૂનીની વાર્તા”: (૧૦ મિ.)
લુક ૧૦:૨૯-૩૨—એક યાજક અને એક લેવી, લુટારાઓનો શિકાર બનેલા યહુદીને મદદ કરવામાં નિષ્ફળ જાય છે [“યરૂશાલેમથી યરીખો જતો માર્ગ” લુક ૧૦:૩૦ ચિત્ર/વીડિયો બતાવો, nwtsty.] (w૦૨ ૯/૧ ૧૬ ¶૧૪-૧૫)
લુક ૧૦:૩૩-૩૫—સમરૂની માણસે લુટારાઓનો શિકાર બનેલી વ્યક્તિ પર અજોડ પ્રેમ બતાવ્યો (“એક સમરૂની,” “તેના ઘા પર તેલ તથા દ્રાક્ષદારૂ રેડીને પાટા બાંધ્યા,” “ધર્મશાળા” લુક ૧૦:૩૩, ૩૪ અભ્યાસ માહિતી, nwtsty)
લુક ૧૦:૩૬, ૩૭—આપણે પણ બધાને પ્રેમ બતાવો જોઈએ, નહિ કે ફક્ત પોતાના જ રંગ, જાતિ, દેશ કે સમાજના લોકોને (w૯૮ ૭/૧ ૩૧ ¶૨)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
લુક ૧૦:૧૮—ઈસુએ ૭૦ શિષ્યોને કહ્યું: “હું જોઉં છું કે શેતાન વીજળીની જેમ સ્વર્ગમાંથી પડી ચૂક્યો છે.” ઈસુ શું કહેવા માંગતા હતા? (“હું જોઉં છું કે શેતાન વીજળીની જેમ સ્વર્ગમાંથી પડી ચૂક્યો છે” લુક ૧૦:૧૮ અભ્યાસ માહિતી, nwtsty; w૦૮ ૩/૧ ૩૧ ¶૧૨)
લુક ૧૧:૫-૯—આ ઉદાહરણ આપણને પ્રાર્થના વિશે શું શીખવે છે? (“દોસ્ત, મને ત્રણ રોટલી ઉછીની આપ,” “મને હેરાન ન કર,” “સતત આગ્રહ” લુક ૧૧:૫-૯ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૧૦:૧-૧૬
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે છે, તમે સારી રીતે એને હાથ ધરો છો.
ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. ઘરમાલિક જણાવે છે કે તે જમી રહ્યો છે.
ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“શા માટે કોઈનો પક્ષ ન લેવો જોઈએ? (મીખા ૪:૨)”: (૧૫ મિ.) વીડિયો બતાવો અને ચર્ચા કરો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૫
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨૮ અને પ્રાર્થના