વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ જૂન પાન ૫
  • જૂન ૧૮-૨૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૧૮-૨૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ જૂન પાન ૫

જૂન ૧૮-૨૪

લુક ૨-૩

  • ગીત ૫ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યુવાનો, શું તમે યહોવા સાથેની દોસ્તી મજબૂત કરી રહ્યા છો?”: (૧૦ મિ.)

    • લુક ૨:૪૧, ૪૨—ઈસુએ પોતાના માતાપિતા સાથે વાર્ષિક પાસ્ખાનો તહેવાર ઊજવ્યો (“ઈસુના માતાપિતા દર વર્ષે યરૂશાલેમ જતાં હતાં” લુક ૨:૪૧ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૨:૪૬, ૪૭—ઈસુએ ધર્મગુરુઓની વાત ધ્યાનથી સાંભળી અને તેઓને સવાલો પૂછ્યા (“તેઓને સવાલો પૂછતો હતો,” “તેઓની નવાઈનો પાર ન રહ્યો” લુક ૨:૪૬, ૪૭ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૨:૫૧, ૫૨—ઈસુ પોતાનાં માતાપિતાને ‘આધીન રહ્યા’ અને તેમના પર ઈશ્વર તથા માણસોની કૃપા વધતી ગઈ (“તેઓને આધીન રહ્યો” લુક ૨:૫૧ અભ્યાસ માહિતી, nwtsty)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • લુક ૨:૧૪—આ કલમનો શો અર્થ થાય? (“પૃથ્વી પર ઈશ્વરની કૃપા પામેલા લોકોને શાંતિ થાઓ,” “ઈશ્વરની કૃપા પામેલા લોકો” લુક ૨:૧૪ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૩:૨૩—યુસફના પિતા કોણ હતા? (wp૧૬.૩-E ૯ ¶૧-૩)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૨:૧-૨૦

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે છે, તમે સારી રીતે એને હાથ ધરો છો.

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ટોક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૪ ૨/૧૫ ૨૬-૨૭—વિષય: મસીહની ‘રાહ જોવા’ માટે પ્રથમ સદીના યહુદીઓ પાસે શું આધાર હતો?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૧

  • “માતાપિતાઓ, યહોવાની ભક્તિમાં બાળકોને સફળ થવા જરૂરી મદદ આપો”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: તેઓએ એકેએક તક ઝડપી લીધી.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૧

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો