વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ જૂન પાન ૨
  • જૂન ૪-૧૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૪-૧૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ જૂન પાન ૨

જૂન ૪-૧૦

માર્ક ૧૫-૧૬

  • ગીત ૪૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ઈસુમાં ભવિષ્યવાણીઓ પૂરી થઈ”: (૧૦ મિ.)

    • માર્ક ૧૫:૩-૫—ઈસુ પર આરોપો મૂકવામાં આવ્યા ત્યારે તે ચૂપ રહ્યા

    • માર્ક ૧૫:૨૪, ૨૯, ૩૦—તેમના કપડાં માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી અને તેમની મજાક ઉડાવવામાં આવી (“તેમનાં કપડાં વહેંચી લીધાં” માર્ક ૧૫:૨૪ અભ્યાસ માહિતી, nwtsty; “તેઓના માથા હલાવીને” માર્ક ૧૫:૨૯ અભ્યાસ માહિતી, nwtsty)

    • માર્ક ૧૫:૪૩, ૪૬—તેમને અમીરો સાથે દાટવામાં આવ્યા (“યુસફ” માર્ક ૧૫:૪૩ અભ્યાસ માહિતી, nwtsty)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માર્ક ૧૫:૨૫—ઈસુને વધસ્તંભે ચઢાવવામાં આવ્યા એના સમય વિશેની માહિતીમાં શા માટે તફાવત જોવા મળે છે? (“સવારના નવેક વાગે” માર્ક ૧૫:૨૫ અભ્યાસ માહિતી, nwtsty)

    • માર્ક ૧૬:૮—ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનમાં શા માટે માર્કની ખુશખબરમાં લાંબી કે ટૂંકી સમાપ્તિનો સમાવેશ કરવામાં આવ્યો નથી? (“કેમ કે તેઓ ગભરાયેલી હતી” માર્ક ૧૬:૮ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માર્ક ૧૫:૧-૧૫

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૨

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૧

  • “ઈસુને પગલે ચાલો”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: યહોવાનું નામ સૌથી મહત્ત્વનું છે.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૯

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો