વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ એપ્રિલ પાન ૭
  • શીખવવાનાં સાધનોનો અસરકારક ઉપયોગ કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શીખવવાનાં સાધનોનો અસરકારક ઉપયોગ કરો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • સત્ય શીખવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • શીખવવા માટે આપણાં સાધનો
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ એપ્રિલ પાન ૭

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

શીખવવાનાં સાધનોનો અસરકારક ઉપયોગ કરો

બાઇબલ અને પુસ્તિકાનો ઉપયોગ કરીને એક વ્યક્તિને સાક્ષી આપવામાં આવે છે

શિષ્ય બનાવવાનું કામ મકાન બાંધવા જેવું છે. સારું મકાન બાંધવા જરૂરી છે કે આપણે સાધનોને સારી રીતે વાપરતા શીખીએ. આપણે બાઇબલનો ઉપયોગ કરવામાં કુશળ બનવું જોઈએ, કારણ કે એ સૌથી મહત્ત્વનું સાધન છે. (૨તિ ૨:૧૫) આપણી પાસે બીજા સાધનો પણ છે. જેમ કે, આપણું સાહિત્ય અને વીડિયો. શિષ્ય બનાવવાના ધ્યેયને મનમાં રાખીને એનો પણ અસરકારક ઉપયોગ કરીએ એ ખૂબ જરૂરી છે.a

શીખવવાના સાધનોનો ઉપયોગ કરવામાં કઈ રીતે સુધારો કરી શકીએ? (૧) તમારા પ્રચાર ગ્રૂપના નિરીક્ષકની મદદ લો, (૨) અનુભવી પ્રકાશક અથવા પાયોનિયર સાથે કામ કરો અને (૩) પ્રેક્ટિસ કરતા રહો. સાહિત્ય અને વીડિયોનો અસરકારક રીતે ઉપયોગ કરતા શીખો. આમ, યહોવાની ભક્તિમાં થઈ રહેલાં આ સૌથી મહાન કામમાં તમને વધારે ખુશી મળશે.

મૅગેઝિન

ચોકીબુરજ
સજાગ બનો!

પુસ્તિકા

ભગવાનનું સાંભળો અમરજીવન પામો!
યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરી રહ્યું છે?
ઈશ્વર પાસેથી ખુશખબર!

પુસ્તક

પવિત્ર બાઇબલ શું શીખવે છે?
ઈશ્વરના પ્રેમની છાયામાં રહો

પત્રિકા

બાઇબલ વિશે તમે શું વિચારો છો?
ભવિષ્ય વિશે તમે શું વિચારો છો?
સુખી કુટુંબની ચાવી શું છે?
આ દુનિયા પર કોણ રાજ કરે છે?
શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?
શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે?
ઈશ્વરનું રાજ્ય શું છે?
જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે?

વીડિયો

બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ?
બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે?
પ્રાર્થનાઘરમાં શું થાય છે?
યહોવાના સાક્ષીઓ—તેઓ કોણ છે?

આમંત્રણ પત્રિકા

સભા માટે આમંત્રણ

કોન્ટેક્ટ કાર્ડ

કોન્ટેક્ટ કાર્ડ

a અમુક ખાસ લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલું સાહિત્ય આ યાદીમાં મૂકવામાં આવ્યું નથી. પરંતુ, જ્યારે યોગ્ય હોય ત્યારે એનો ઉપયોગ કરી શકાય.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો