વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ એપ્રિલ પાન ૬
  • એપ્રિલ ૩૦–મે ૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૩૦–મે ૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ એપ્રિલ પાન ૬

એપ્રિલ ૩૦–મે ૬

માર્ક ૫-૬

  • ગીત ૧૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ઈસુ પાસે આપણાં સ્નેહીજનોને સજીવન કરવાની શક્તિ છે”: (૧૦ મિ.)

    • માર્ક ૫:૩૮—સ્નેહીજનના મરણને લીધે શોક અને વિલાપ થાય છે

    • માર્ક ૫:૩૯-૪૧—મરણમાં “ઊંઘે” છે તેઓને ઈસુ સજીવન કરી શકે છે (“મરી નથી ગઈ પણ ઊંઘે છે” માર્ક ૫:૩૯ અભ્યાસ માહિતી, nwtsty)

    • માર્ક ૫:૪૨—ભાવિમાં લોકોને જીવતા કરવામાં આવશે ત્યારે આપણી ‘ખુશીનો પાર નહિ રહે’ ( jy ૧૧૮ ¶૬)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માર્ક ૫:૧૯, ૨૦—અહીં ઈસુએ શા માટે હંમેશાં કરતાં અલગ સૂચના આપી? (“તેઓને જણાવ” માર્ક ૫:૧૯ અભ્યાસ માહિતી, nwtsty)

    • માર્ક ૬:૧૧—“તમારા પગ નીચેની ધૂળ ખંખેરી નાખો,” એનો શો અર્થ થાય? (“તમારા પગ નીચેની ધૂળ ખંખેરી નાખો” માર્ક ૬:૧૧ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માર્ક ૬:૧-૧૩

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિકને jw.org વેબસાઇટ બતાવો.

  • ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને ફરી મુલાકાત માટે પાયો નાંખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૩૬ ¶૨૩-૨૪—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૪

  • “શીખવવાનાં સાધનોનો અસરકારક ઉપયોગ કરો”: (૫ મિ.) ચર્ચા.

  • યહોવાના સંગઠનમાં દિલાસો મેળવો: (૧૦ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: પેરસ કુટુંબે કેવી કસોટીઓનો સામનો કર્યો? શ્રદ્ધામાં ટકી રહેવા તેઓને શામાંથી મદદ મળી? કસોટીઓમાં પણ આપણે શા માટે નિયમિત રીતે ભક્તિમાં લાગુ રહેવું જોઈએ?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો