વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ એપ્રિલ પાન ૫
  • એપ્રિલ ૨૩–૨૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૨૩–૨૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ એપ્રિલ પાન ૫

એપ્રિલ ૨૩-૨૯

માર્ક ૩-૪

  • ગીત ૧૪૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “સાબ્બાથના દિવસે સાજા કરવું”: (૧૦ મિ.)

    • માર્ક ૩:૧, ૨—યહુદી ધર્મગુરુઓ ઈસુને દોષિત ઠરાવવા બહાનું શોધતા હતા ( jy ૭૮ ¶૧-૨)

    • માર્ક ૩:૩, ૪—ઈસુ જાણતા હતા કે ધર્મગુરુઓ શાસ્ત્રવચનોને મચકોડીને સાબ્બાથનો ખોટો અર્થ કાઢી રહ્યા હતા ( jy ૭૮ ¶૩)

    • માર્ક ૩:૫—તેઓનાં ‘હૃદય કઠણ હોવાથી ઈસુ ઘણા દુઃખી થયા’ (“ગુસ્સે થઈને તે ઘણા દુઃખી થયા” માર્ક ૩:૫ અભ્યાસ માહિતી, nwtsty)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માર્ક ૩:૨૯—પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલવાનો શો અર્થ થાય અને એનું કેવું પરિણામ આવે છે? (“પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલશે,” “સર્વકાળ માટેના પાપનો દોષિત” માર્ક ૩:૨૯ અભ્યાસ માહિતી, nwtsty)

    • માર્ક ૪:૨૬-૨૯—બી વાવીને ઊંઘી જનાર માણસના દૃષ્ટાંત પરથી આપણે શું શીખી શકીએ? (w૧૪ ૧૨/૧૫ ૧૨-૧૩ ¶૬-૮)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માર્ક ૩:૧-૧૯ક

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૩૪-૩૬ ¶૨૧-૨૨—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૨

  • “કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો”: (૧૫ મિ.) માર્ક ૪:૯નો અર્થ સમજાવો (“કાન દઈને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો” માર્ક ૪:૯ અભ્યાસ માહિતી, nwtsty). આ વીડિયો બતાવો: સલાહને કાન ધરવામાં છે સમજદારી. પછી, ઈશ્વરના પ્રેમની છાયામાં રહો, પુસ્તકના પ્રકરણ ૪માં “સલાહ માનો અને શિખામણ સ્વીકારો” બૉક્સની માહિતીને આધારે ચર્ચા કરો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૩

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો