વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ડિસેમ્બર પાન ૭
  • સાચો પ્રેમ કોને કહેવાય?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સાચો પ્રેમ કોને કહેવાય?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • કુટુંબ માટે વધારે મદદ
    સજાગ બનો!—૨૦૧૮
  • લગ્‍નબંધન મજબૂત રાખો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • કુંવારા રહેવા અને લગ્‍ન કરવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • લગ્‍ન—જીવનભરનો સાથ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ડિસેમ્બર પાન ૭

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સાચો પ્રેમ કોને કહેવાય?

પુરૂષ અને સ્ત્રી કાયમી બંધનમાં જોડાઈ રહે માટે યહોવાએ લગ્‍નની ગોઠવણ કરી. (ઉત ૨:૨૨-૨૪) ફક્ત વ્યભિચારના કિસ્સામાં છુટાછેડા લઈ શકાય છે. (માલા ૨:૧૬; માથ ૧૯:૯) યહોવા ઇચ્છે છે કે લગ્‍નજીવન સુખી બને. દરેક ઈશ્વરભક્ત યોગ્ય જીવનસાથી પસંદ કરી શકે અને સુખી લગ્‍નજીવનનો આનંદ માણી શકે માટે યહોવાએ મદદરૂપ સૂચનો આપ્યાં છે.—સભા ૫:૪-૬.

શું આ પ્રેમ છે કે આકર્ષણ? વીડિયો જુઓ અને આ સવાલોના જવાબ આપો:

  • ફ્રેંક પોતાની દીકરી લીઝ જોડે વાત કરે છે

    વ્યક્તિએ ક્યારે ડેટિંગ શરૂ કરવી જોઈએ?

  • આકર્ષણ, દીવાનગી અને સાચા પ્રેમ વચ્ચે શો ફરક છે?

  • તમે જે વ્યક્તિ સાથે ડેટિંગ કરો છો તેને બદલી શકો છો એવું વિચારવું કેમ યોગ્ય નથી?

  • ઝેક અને મેગન મંડળની સભામાં

    નોકરી-ધંધાને વધારે ધ્યાન આપવાથી લગ્‍નજીવન પર કેવી અસર થઈ શકે?

  • લીઝ અને જૉન મંડળની સભામાં

    ભક્તિને લગતી બાબતો પર ધ્યાન આપવાથી કઈ રીતે લગ્‍નજીવન મજબૂત બને છે?

  • કોઈને લગ્‍નનું વચન આપતા પહેલાં એ જાણવું શા માટે જરૂરી છે કે એ વ્યક્તિ ‘અંદરથી’ એટલે કે દિલથી કેવી છે? (૧પી ૩:૪)

  • સાચો પ્રેમ કોને કહેવાય? (૧કો ૧૩:૪-૮)

ડેટિંગ વિશે વધુ માહિતી ક્યાંથી મેળવી શકાય?

  • JW બ્રૉડકાસ્ટિંગ પરની વીડિયો શૃંખલા પ્રીપેરીંગ ફૉર મેરેજ

  • પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે, અંગ્રેજી પુસ્તકનો ગ્રંથ ૧ અને ૨

  • યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા (“કૌટુંબિક જીવન” > “ડેટિંગ અને કોર્ટશીપ” વિભાગ જુઓ.)

પરિણીત યુગલો ક્યાંથી મદદરૂપ સલાહ મેળવી શકે?

  • JW.ORG પરના લેખો (BIBLE TEACHINGS > HELP FOR THE FAMILY વિભાગ જુઓ.)

  • કુટુંબ સુખી બનાવો પુસ્તિકા

  • કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તક

  • યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા (“કૌટુંબિક જીવન” > “લગ્‍ન” વિભાગ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો