ડિસેમ્બર ૨૫-૩૧
માલાખી ૧-૪
ગીત ૨૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“શું તમારું લગ્નજીવન યહોવાને મહિમા આપે છે?”: (૧૦ મિ.)
[માલાખીની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
માલા ૨:૧૩, ૧૪—લગ્નસાથી જોડે બેવફાઈને યહોવા ધિક્કારે છે (jd-E ૧૨૫-૧૨૬ ¶૪-૫)
માલા ૨:૧૫, ૧૬—પોતાના લગ્નસાથીને વફાદાર રહો (w૦૨ ૫/૧ ૧૮ ¶૧૯)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
માલા ૧:૧૦—શા માટે આપણી ભક્તિ યહોવા અને પડોશી માટેના નિઃસ્વાર્થ પ્રેમથી પ્રેરાયેલી હોવી જોઈએ? (અભ્યાસ લેખોનું બ્રોશર ૦૭ ૧૨/૧૫ ૨૯ ¶૧)
માલા ૩:૧—આ શબ્દો પ્રથમ સદીમાં અને આજના સમયમાં કઈ રીતે પરિપૂર્ણ થયા? (w૧૩ ૭/૧૫ ૧૦-૧૧ ¶૫-૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માલા ૧:૧-૧૦
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) ૧કો ૧૫:૨૬—સત્ય શીખવો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૨૬:૧૯; ૨કો ૧:૩, ૪—સત્ય શીખવો. (mwb૧૬.૦૮ ૮ ¶૨ જુઓ.)
ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૦૭ ૧૨/૧૫ ૩૦ ¶૨—વિષય: આજે કઈ રીતે આપણે દશાંશોને યહોવાના ભંડારમાં લાવીએ છીએ?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“સાચો પ્રેમ કોને કહેવાય?”: (૧૫ મિ.) સવાલ-જવાબ.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૭ ¶૧૪-૨૨, પાન ૧૫૨ પુનરાવર્તન સવાલો
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૫ અને પ્રાર્થના