વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ડિસેમ્બર પાન ૪
  • ડિસેમ્બર ૧૮-૨૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૧૮-૨૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ડિસેમ્બર પાન ૪

ડિસેમ્બર ૧૮-૨૪

ઝખાર્યા ૯-૧૪

  • ગીત ૪૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “પર્વતોની ખીણમાં રહો”: (૧૦ મિ.)

    • ઝખા ૧૪:૩, ૪—“મોટી ખીણ” યહોવાના રક્ષણને દર્શાવે છે (w૧૩ ૨/૧૫ ૧૯ ¶૧૦)

    • ઝખા ૧૪:૫—જેઓ “પર્વતોની ખીણમાં” નાસી જશે, તેઓ જ બચશે (w૧૩ ૨/૧૫ ૨૦ ¶૧૩)

    • ઝખા ૧૪:૬, ૭, ૧૨, ૧૫—જેઓ યહોવાની ખીણના રક્ષણની બહાર હશે, તેઓ નાશ પામશે (w૧૩ ૨/૧૫ ૨૦ ¶૧૫)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ઝખા ૧૨:૩—યહોવાએ કઈ રીતે ‘યરૂશાલેમને ભારે પથ્થરરૂપ’ કર્યું? (અભ્યાસ લેખોનું બ્રોશર ૦૭ ૧૨/૧૫ ૨૪-૨૫ ¶૯-૧૦)

    • ઝખા ૧૨:૭—યહોવા કઈ રીતે ‘યહુદાહના તંબુઓને પ્રથમ ઉગારશે’? (અભ્યાસ લેખોનું બ્રોશર ૦૭ ૧૨/૧૫ ૨૬ ¶૧૩)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઝખા ૧૨:૧-૧૪

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) g૧૭.૨ ૧૪-૧૫—વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) g૧૭.૨—પહેલી મુલાકાત વખતે મૅગેઝિનનાં પાન ૧૪ અને ૧૫ની માહિતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફરી મુલાકાતનું દૃશ્ય બતાવો અને વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૫—વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૭

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૭ મિ.) ડિસેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • “અઠવાડિયા દરમિયાન થતી સભાનું નવું નજરાણું”: (૮ મિ.) ચર્ચા. અવાજ વગરનો આ વીડિયો બતાવો: બેથફગે, જૈતુનનો પહાડ અને યરૂશાલેમ.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૭ ¶૧-૧૩

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૯ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો