વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ડિસેમ્બર પાન ૩
  • ડિસેમ્બર ૧૧-૧૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૧૧-૧૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ડિસેમ્બર પાન ૩

ડિસેમ્બર ૧૧-૧૭

ઝખાર્યા ૧-૮

  • ગીત ૧૪૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહુદી માણસના ઝભ્ભાની કોરને મજબૂતીથી પકડો”: (૧૦ મિ.)

    • [ઝખાર્યાની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • ઝખા ૮:૨૦-૨૨—દરેક ભાષાના લોકો યહોવાની કૃપા મેળવવા આવશે (w૧૪ ૧૧/૧૫ ૨૭ ¶૧૪)

    • ઝખા ૮:૨૩—પૃથ્વી પર જીવનની આશા રાખનારાઓ રાજીખુશીથી અભિષિક્તો સાથે જોડાશે અને તેઓને ટેકો આપશે (w૧૬.૦૧ ૨૩ ¶૪; w૦૯ ૨/૧ ૩૧ ¶૧૪)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ઝખા ૫:૬-૧૧—આજની દુષ્ટતા સામે આપણી કઈ જવાબદારી છે? (w૧૭.૧૦ ૨૫ ¶૧૮)

    • ઝખા ૬:૧—પિત્તળના બે પર્વતો શાને રજૂ કરે છે? (w૧૭.૧૦ ૨૭ ¶૭-૮)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઝખા ૮:૧૪-૨૩

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) g૧૭.૨ પહેલું પાન—ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) g૧૭.૨—પહેલી મુલાકાત વખતે મૅગેઝિન આપ્યું હતું. ફરી મુલાકાતનું દૃશ્ય બતાવો અને મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૫ ¶૧-૨.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૪

  • “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—પ્રચારવિસ્તારમાં બધાને મળીએ”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: “પૃથ્વીના છેડા સુધી” ખુશખબર ફેલાવીએ.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૬ ¶૧૬-૨૯, પાન ૧૪૨ બૉક્સ, પાન ૧૪૪ પુનરાવર્તન સવાલો

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો