વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ નવેમ્બર પાન ૫
  • નવેમ્બર ૨૦-૨૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૨૦-૨૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ નવેમ્બર પાન ૫

નવેમ્બર ૨૦-૨૬

મીખાહ ૧-૭

  • ગીત ૨૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા આપણી પાસેથી શું ચાહે છે?”: (૧૦ મિ.)

    • [મીખાહની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • મીખા ૬:૬, ૭—જો આપણે જાણીજોઈને બીજાનું દિલ દુભાવીએ, તો યહોવાની નજરે આપણા અર્પણની કોઈ કિંમત નથી (w૦૮ ૫/૧ ૧૧ ¶૨૦)

    • મીખા ૬:૮—યહોવા આપણી ક્ષમતા ઉપરાંત ક્યારેય કોઈ અપેક્ષા રાખતા નથી (w૧૨-E ૧૧/૧ ૨૨ ¶૪-૭)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • મીખા ૨:૧૨—આ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? (w૦૭ ૧૧/૧ ૧૮ ¶૧)

    • મીખા ૭:૭—આપણે કેમ ‘ઈશ્વરની વાટ’ જોવી જોઈએ? (w૦૩ ૮/૧૫ ૨૪ ¶૨૦)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) મીખા ૪:૧-૧૦

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) ગી ૮૩:૧૮—સત્ય શીખવો. ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૩:૧૪—સત્ય શીખવો. મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૨૩-૧૨૪ ¶૨૦-૨૧.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૭

  • મંડળની જરૂરિયાતો: (૬ મિ.)

  • યહોવા ચાહે છે કે આપણે ઉદાર બનીએ (નીતિ ૩:૨૭): (૯ મિ.) આ વીડિયો બતાવો: યહોવા ચાહે છે કે આપણે ઉદાર બનીએ.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૫ ¶૧-૧૪, પાન ૧૩૮ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો