ઑક્ટોબર ૧૬-૨૨
હોશીઆ ૧-૭
ગીત ૧૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“અતૂટ પ્રેમ જોઈને યહોવાને આનંદ થાય છે—તમારા વિશે શું?”: (૧૦ મિ.)
[હોશીઆની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
હોશી ૬:૪, ૫—ઇઝરાયેલીઓએ અતૂટ પ્રેમ ન બતાવ્યો, એટલે યહોવા તેઓથી નાખુશ થયા (w૧૦ ૮/૧ ૨૫ ¶૧૮)
હોશી ૬:૬—અતૂટ પ્રેમ બતાવીએ છીએ ત્યારે યહોવા ખુશ થાય છે (w૦૭ ૧૦/૧ ૫ ¶૩; w૦૭ ૭/૧ ૨૦ ¶૭)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
હોશી ૧:૭—યહુદાહના લોકો પર ક્યારે દયા બતાવવામાં આવી અને બચાવવામાં આવ્યા? (w૦૭ ૧૦/૧ ૩ ¶૭)
હોશી ૨:૧૮—આ વચન અગાઉ કઈ રીતે પૂરું થયું હતું અને ભાવિમાં કઈ રીતે પૂરું થશે? (w૦૫ ૧૧/૧૫ ૨૦ ¶૧૬; g૦૫-E ૯/૮ ૧૨ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હોશી ૭:૧-૧૬
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) ૧યો ૫:૩—સત્ય શીખવો. સભામાં આવવાનું આમંત્રણ આપો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) પુન ૩૦:૧૧-૧૪; યશા ૪૮:૧૭, ૧૮—સત્ય શીખવો. jw.org પર ધ્યાન દોરો. (mwb૧૬.૦૮ ૮ ¶૨ જુઓ.)
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૧૪-૧૫ ¶૧૬-૧૮—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.) વડીલ ટૉક આપશે. શરૂઆતની પાંચ મિનિટ નવેમ્બર ૧૫, ૨૦૧૫ ચોકીબુરજ પાન ૧૪ના આધારે ટૉક આપો. પછી, “કીમતી વસ્તુઓથી યહોવાનું સન્માન કરો” પર ચર્ચા કરો. એ આઉટલાઈન વડીલો jw.org પરથી મેળવી શકે છે: ડૉક્યુમેન્ટ્સ > ફોર્મ્સ. એ માહિતીને સ્થાનિક સંજોગો પ્રમાણે લાગુ પાડો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૨ ¶૧૩-૨૫, પાન ૧૦૭ પુનરાવર્તન સવાલો
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૨ અને પ્રાર્થના