વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ઑક્ટોબર પાન ૪
  • ઑક્ટોબર ૯-૧૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૯-૧૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ઑક્ટોબર પાન ૪

ઑક્ટોબર ૯-૧૫

દાનીયેલ ૧૦-૧૨

  • ગીત ૩૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાએ અગાઉથી રાજાઓનું ભવિષ્ય જોયું”: (૧૦ મિ.)

    • દા ૧૧:૨—ઈરાનના સામ્રાજ્ય માટે ચાર રાજા ઊભા થયા (dp ૨૧૨-૨૧૩ ¶૫-૬)

    • દા ૧૧:૩—મહાન સિકંદર આવ્યો (dp ૨૧૩ ¶૮)

    • દા ૧૧:૪—સિકંદરનું રાજ્ય ચાર ભાગમાં વહેંચાઈ ગયું (dp ૨૧૪ ¶૧૧)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • દા ૧૨:૩—“સૂજ્ઞો” કોણ છે અને તેઓ ક્યારે “અંતરિક્ષના પ્રકાશની માફક” પ્રકાશે છે? (w૧૩ ૭/૧૫ ૧૩ ¶૧૬, ફુટનોટ)

    • દા ૧૨:૧૩—દાનીયેલ કયા અર્થમાં ‘ઊભા રહેશે’? (dp ૩૧૫ ¶૧૮)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) દા ૧૧:૨૮-૩૯

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-35—ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-35—ગઈ મુલાકાતમાં પત્રિકા આપી હતી. ચર્ચા આગળ વધારો અને મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.

  • ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૬.૧૧ ૫-૬ ¶૭-૮—વિષય: ઉત્તેજન આપવામાં આપણે કઈ રીતે યહોવાના દાખલાને અનુસરી શકીએ?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૭

  • બાઇબલની ભવિષ્યવાણીઓ ભરોસો મજબૂત કરે છે: (૧૫ મિ.) આ વીડિયો બતાવો: ભવિષ્યવાણીઓ—ભરોસો મજબૂત કરે છે.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૨ ¶૧-૧૨

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો