ઑક્ટોબર ૨-૮
દાનીયેલ ૭-૯
ગીત ૪૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“દાનીયેલની ભવિષ્યવાણી મસીહના આવવા વિશે જણાવે છે”: (૧૦ મિ.)
દા ૯:૨૪—મસીહના બલિદાનથી પાપોની માફી મેળવવાનો રસ્તો ખૂલી ગયો (it-2-E ૯૦૨ ¶૨)
દા ૯:૨૫—૬૯ અઠવાડિયાને અંતે મસીહ પ્રગટ થયા (it-2-E ૯૦૦ ¶૭)
દા ૯:૨૬, ૨૭ક—૭૦મા અઠવાડિયાની અધવચ્ચે મસીહને મારી નાંખવામાં આવ્યા (it-2-E ૯૦૧ ¶૨, ૫)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
દા ૯:૨૪—“પરમપવિત્રનો અભિષેક” ક્યારે કરવામાં આવ્યો? (w૦૧ ૫/૧૫ ૨૭)
દા ૯:૨૭—કયો કરાર ૭૦ અઠવાડિયાના અંત સુધી, એટલે ૩૬ની સાલ સુધી ચાલુ રહ્યો? (w૦૭ ૯/૧ ૨૧ ¶૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) દા ૭:૧-૧૦
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) “રજૂઆતની એક રીત”ના આધારે ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. રસ ધરાવનારાઓની મુલાકાત લેવા પ્રકાશકોને ઉત્તેજન આપો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“તમે કઈ રીતે બાઇબલના ખંતીલા વિદ્યાર્થી બની શકો?”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: બાઇબલમાંથી રત્નો શોધવા મદદરૂપ સાધનો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૧ ¶૧૨-૨૦, પાન ૯૮ પુનરાવર્તન સવાલો
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨૭ અને પ્રાર્થના