વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ સપ્ટેમ્બર પાન ૫
  • સપ્ટેમ્બર ૧૮-૨૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૧૮-૨૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ સપ્ટેમ્બર પાન ૫

સપ્ટેમ્બર ૧૮-૨૪

દાનીયેલ ૧-૩

  • ગીત ૩૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાને વફાદાર રહેવાથી આશીર્વાદો મળે છે”: (૧૦ મિ.)

    • [દાનીયેલની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • દા ૩:૧૬-૨૦—યહોવાને બેવફા બનવાનું દબાણ આવ્યું ત્યારે, દાનીયેલના સાથીદારો એની સામે ટકી રહ્યા (w૧૫ ૭/૧૫ ૨૫ ¶૧૫-૧૬)

    • દા ૩:૨૬-૨૯—તેઓએ વફાદારી બતાવી એનાથી યહોવાને મહિમા મળ્યો અને તેઓને આશીર્વાદ મળ્યો (w૧૩ ૧/૧૫ ૧૦ ¶૧૩)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • દા ૧:૫, ૮—દાનીયેલ અને તેમના સાથીદારોએ શા માટે નક્કી કર્યું કે તેઓ રાજાના ભોજનથી પોતાને ભ્રષ્ટ કરશે નહિ? (it-2-E ૩૮૨)

    • દા ૨:૪૪—મૂર્તિમાં બતાવેલી જગતસત્તાઓનો શા માટે ઈશ્વરની સરકારે નાશ કરવો પડશે? (w૧૨ ૬/૧ ૧૯, બૉક્સ; w૦૧ ૧૦/૧૫ ૬ ¶૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) દા ૨:૩૧-૪૩

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) યશા ૪૦:૨૨—સત્ય શીખવો. ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) રોમ ૧૫:૪—સત્ય શીખવો. પહેલી મુલાકાત વખતે કરેલી ચર્ચા આગળ વધારો. JW.ORG કોન્ટેક્ટ કાર્ડ આપો.

  • ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૭.૦૨ ૨૯-૩૦—વિષય: શું યહોવા અગાઉથી જુએ છે કે, આપણે કેટલું સહન કરી શકીશું અને ત્યાર બાદ નક્કી કરે છે કે કઈ કસોટી આપણા પર આવે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૮

  • “લાલચો આવે ત્યારે વફાદારી જાળવી રાખીએ”: (૮ મિ.) ચર્ચા.

  • “કોઈ સગાને બહિષ્કૃત કરવામાં આવે ત્યારે વફાદારી જાળવી રાખીએ”: (૭ મિ.) ચર્ચા.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૦ ¶૧૨-૨૧, પાન ૯૧ પુનરાવર્તન સવાલો

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો