વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ઑગસ્ટ પાન ૭
  • ઑગસ્ટ ૨૮–સપ્ટેમ્બર ૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૨૮–સપ્ટેમ્બર ૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ઑગસ્ટ પાન ૭

ઑગસ્ટ ૨૮–સપ્ટેમ્બર ૩

હઝકીએલ ૩૯-૪૧

  • ગીત ૧૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “હઝકીએલે જોયેલું મંદિરનું સંદર્શન”: (૧૦ મિ.)

    • હઝ ૪૦:૨—યહોવા માટેની સાચી ભક્તિનો મહિમા થશે અને જૂઠી ભક્તિની હાર થશે (w૯૯ ૩/૧ ૧૧ ¶૧૬)

    • હઝ ૪૦:૩, ૫—સાચી ભક્તિ વિશે આપેલું વચન યહોવા ચોક્કસ પૂરું કરશે (w૦૭ ૮/૧ ૧૦ ¶૨)

    • હઝ ૪૦:૧૦, ૧૪, ૧૬—યહોવાને માન્ય છે એ રીતે ભક્તિ કરવા, તેમનાં ઉચ્ચ અને ખરાં ધોરણો પ્રમાણે ચાલવું ખૂબ જરૂરી છે (w૦૭ ૮/૧ ૧૧ ¶૪)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • હઝ ૩૯:૭—અન્યાયનો દોષ ઈશ્વર પર લગાવીને કઈ રીતે લોકો ઈશ્વરનું નામ બદનામ કરે છે? (w૧૨-E ૯/૧ ૨૧ ¶૨)

    • હઝ ૩૯:૯—આર્માગેદન પછી, બચી ગયેલાં યુદ્ધનાં શસ્ત્રોનું શું કરવામાં આવશે? (w૯૦ ૪/૧ ૧૪ ¶૨૦)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હઝ ૪૦:૩૨-૪૭

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૧ ¶૧ —આ વીડિયો વિશે જણાવીને શરૂઆત કરો: શું તમે ખુશખબર જાણવા માંગો છો? (વીડિયો બતાવશો નહિ.) પુસ્તિકા આપો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૧ ¶૨—મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૧ ¶૩-૪

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૪૫

  • “હું ક્યારે ફરીથી સહાયક પાયોનિયરીંગ કરી શકું?”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: યહોવાની મદદથી હું કંઈ પણ કરી શકું છું.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૯ ¶૧-૧૩

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો