ઑગસ્ટ ૨૧-૨૭
હઝકીએલ ૩૫-૩૮
ગીત ૪૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“માગોગના ગોગનો વિનાશ નજીક છે”: (૧૦ મિ.)
હઝ ૩૮:૨—માગોગનો ગોગ રાષ્ટ્રોના સમૂહને રજૂ કરે છે (w૧૫ ૫/૧૫ ૨૯-૩૦)
હઝ ૩૮:૧૪-૧૬—માગોગનો ગોગ યહોવાના લોકો પર હુમલો કરશે (w૧૨ ૯/૧ ૧૦ ¶૮-૯)
હઝ ૩૮:૨૧-૨૩—માગોગના ગોગનો વિનાશ કરીને યહોવા પોતાની મહાનતા અને પવિત્રતા સાબિત કરશે (w૧૪ ૧૧/૧૫ ૨૭ ¶૧૬)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
હઝ ૩૬:૨૦, ૨૧—સારાં વાણી-વર્તન રાખવાનું મુખ્ય કારણ શું છે? (w૦૨ ૬/૧૫ ૨૦ ¶૧૨)
હઝ ૩૬:૩૩-૩૬—આ શબ્દો આપણા દિવસોમાં કઈ રીતે પરિપૂર્ણ થયા છે? (w૮૮ ૧૧/૧ ૨૪ ¶૧૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હઝ ૩૫:૧-૧૫
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) ગી ૩૭:૨૯—સત્ય શીખવો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૧:૨૮; યશા ૫૫:૧૧—સત્ય શીખવો.
ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૬.૦૭ ૩૧-૩૨—વિષય: બે લાકડીઓને એક કરવામાં આવી, એનો શો અર્થ થાય?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“ઈશ્વરને વફાદાર રહેવા જરૂરી ગુણ—શ્રદ્ધા”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: વફાદારીને મજબૂત કરતી બાબતોમાં લાગુ રહીએ—શ્રદ્ધા.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૮ ¶૧૭-૨૭, પાન ૭૫ પુનરાવર્તન સવાલો
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૩ અને પ્રાર્થના