ઑગસ્ટ ૧૪-૨૦
હઝકીએલ ૩૨-૩૪
ગીત ૧૪૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ચોકીદારની ભારે જવાબદારી”: (૧૦ મિ.)
હઝ ૩૩:૭—યહોવાએ હઝકીએલને ચોકીદાર તરીકે નીમ્યા (it-2-E ૧૧૭૨ ¶૨)
હઝ ૩૩:૮, ૯—ચોકીદાર ચેતવણી આપીને પોતાને રક્તદોષથી બચાવતો (w૮૮ ૩/૧ ૨૯ ¶૧૩)
હઝ ૩૩:૧૧, ૧૪-૧૬—ચેતવણીને કાન ધરનારને યહોવા બચાવશે (w૧૨ ૩/૧ ૧૫ ¶૩)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
હઝ ૩૩:૩૨, ૩૩—લોકો સંદેશામાં રસ ન બતાવે તોપણ, શા માટે પ્રચારમાં લાગુ રહેવું જોઈએ? (w૯૨ ૧/૧ ૧૬ ¶૧૬-૧૭)
હઝ ૩૪:૨૩—આ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ છે? (w૦૭ ૪/૧ ૨૭ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હઝ ૩૨:૧-૧૬
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-33—ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-33—પત્રિકા સ્વીકારી હોય એવી વ્યક્તિની મુલાકાત લો અને સભામાં આવવાનું આમંત્રણ આપો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૨ ¶૯-૧૦—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“ઈશ્વરને વફાદાર રહેવા જરૂરી ગુણ—હિંમત”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: વફાદારીને કોરી ખાતી બાબતોથી દૂર રહીએ—માણસનો ડર.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૮ ¶૧-૧૬
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨૪ અને પ્રાર્થના