જુલાઈ ૧૭-૨૩
હઝકીએલ ૧૮-૨૦
ગીત ૨૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“માફ કર્યા પછી, શું યહોવા એ ભૂલોને ફરી યાદ કરે છે?”: (૧૦ મિ.)
હઝ ૧૮:૧૯, ૨૦—દરેકે પોતાનાં કાર્ય માટે યહોવાને હિસાબ આપવો પડશે (w૧૨-E ૭/૧ ૧૮ ¶૨)
હઝ ૧૮:૨૧, ૨૨—પસ્તાવો કરનારને યહોવા માફ કરવા તૈયાર છે અને તેઓનાં પાપ ફરી યાદ કરશે નહિ (w૧૨-E ૭/૧ ૧૮ ¶૩-૭)
હઝ ૧૮:૨૩, ૩૨—યહોવા છેલ્લા ઉપાય તરીકે દુષ્ટોનો નાશ કરે છે (w૦૮ ૫/૧ ૫ ¶૫; w૦૬ ૧૨/૧ ૨૮ ¶૧૧)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
હઝ ૧૮:૨૯—યહોવા વિશે ઇઝરાયેલીઓના વિચારો કેમ ભૂલભરેલા હતા અને આપણે એવી ભૂલ કરવાનું કઈ રીતે ટાળી શકીએ? (w૧૩ ૮/૧૫ ૧૧ ¶૯)
હઝ ૨૦:૪૯—શા માટે લોકોને એવું લાગ્યું કે હઝકીએલ તો બસ “દૃષ્ટાંતો બોલનારો” છે અને એમાંથી આપણને કઈ ચેતવણી મળે છે? (w૦૭ ૭/૧ ૧૪ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હઝ ૨૦:૧-૧૨
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-31—વાતચીત દરમિયાન કલમ બતાવીને એની ચર્ચા થઈ રહી હોય, એટલો ભાગ દૃશ્યથી બતાવો. ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-31—ફરી મુલાકાત કરો અને મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો. (mwb૧૬.૦૮ ૮ ¶૨ જુઓ.)
ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૬.૦૫ ૩૨—વિષય: બહિષ્કૃત વ્યક્તિને મંડળમાં પાછી લેવાની જાહેરાત કરવામાં આવે ત્યારે મંડળ કઈ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી શકે?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“શું તમે પોતાને માફ કરો છો?”: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવીને શરૂઆત કરો: યહોવાના ન્યાયચુકાદાને વફાદારીથી ટેકો આપીએ—માફી આપનાર બનીએ.
યુવાનો પૂછે છે—મારાથી ભૂલ થાય તો હું શું કરીશ?: (૫ મિ.) “મારાથી ભૂલ થાય તો હું શું કરીશ?” લેખની ચર્ચા કરો. શરૂઆતમાં “તમે શું કરશો?” વિભાગ વાંચો. (ypq પાન ૧૨)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૬ ¶૧-૧૪
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૮ અને પ્રાર્થના