વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ મે પાન ૭
  • મે ૨૯–જૂન ૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૨૯–જૂન ૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ મે પાન ૭

મે ૨૯–જૂન ૪

યિર્મેયા ૪૯-૫૦

  • ગીત ૨૮ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા નમ્રને આશીર્વાદ આપે છે અને અહંકારીને સજા કરે છે”: (૧૦ મિ.)

    • યિર્મે ૫૦:૪-૭—પસ્તાવો કરનાર નમ્ર ઇઝરાયેલીઓનો શેષ ભાગ ગુલામીમાંથી આઝાદ થશે અને સિયોન પાછો જશે

    • યિર્મે ૫૦:૨૯-૩૨—યહોવા વિરુદ્ધ અહંકારી બનવાને લીધે બાબેલોનનો વિનાશ થશે (it-1-E ૫૪)

    • યિર્મે ૫૦:૩૮, ૩૯—બાબેલોન સદા માટે ઉજ્જડ થઈ જશે (jr-E ૧૬૧ ¶૧૫; w૯૮ ૪/૧ ૨૦ ¶૨૦)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યિર્મે. ૪૯:૧, ૨—યહોવાએ આમ્મોનીઓને શા માટે ઠપકો આપ્યો? (it-1-E ૯૪ ¶૬)

    • યિર્મે ૪૯:૧૭, ૧૮—અદોમ કઈ રીતે સદોમ અને ગમોરાહ જેવું થયું અને શા માટે? (jr-E ૧૬૩ ¶૧૮; ip-2-E ૩૫૧ ¶૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૫૦:૧-૧૦

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-32 પત્રિકાનું પાન ૧—ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-32—“વિચારવા જેવું” ભાગની ચર્ચા કરો. મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.

  • ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૫ ૩/૧૫ ૧૭-૧૮—વિષય: હવે આપણાં સાહિત્યમાં પ્રતિછાયા અને એની પરિપૂર્ણતા વિશે ઓછું જોવા મળે છે. એનું કારણ શું છે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૬

  • ભારોટિયો કાઢો: (૧૫ મિ.) આ વીડિયો બતાવો: ભારોટિયો કાઢો. પછી, આ સવાલોની ચર્ચા કરો: ભાઈએ કઈ રીતે ઘમંડી અને વાંક કાઢવાનું વલણ બતાવ્યું? પોતાના વિચારોમાં ફેરફાર કરવા તેમને ક્યાંથી મદદ મળી? તેમને કેવો ફાયદો થયો?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૨ ¶૧૩-૨૩, પાન ૨૪ પુનરાવર્તન સવાલો

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો