વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ એપ્રિલ પાન ૪
  • એપ્રિલ ૧૦-૧૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૧૦-૧૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ એપ્રિલ પાન ૪

એપ્રિલ ૧૦-૧૬

યિર્મેયા ૨૨-૨૪

  • ગીત ૫૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “શું તમારી પાસે યહોવાને ‘ઓળખનારું હૃદય’ છે?”: (૧૦ મિ.)

    • યિર્મે ૨૪:૧-૩—યહોવાએ લોકોને અંજીર સાથે સરખાવ્યા (w૧૩ ૩/૧૫ ૮ ¶૨)

    • યિર્મે ૨૪:૪-૭—સારાં અંજીર એવા લોકોને દર્શાવે છે, જેઓ દિલથી સાંભળે છે અને આજ્ઞા પાળે છે (w૧૩ ૩/૧૫ ૮ ¶૪)

    • યિર્મે ૨૪:૮-૧૦—બગડી ગયેલા અંજીર એવા લોકોને દર્શાવે છે, જેઓ બળવાખોર છે અને આજ્ઞા પાળતા નથી (w૧૩ ૩/૧૫ ૮ ¶૩)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યિર્મે ૨૨:૩૦—શું આ ફરમાનનો અર્થ એ થાય કે દાઊદના વંશમાંથી આવેલા ઈસુ ખ્રિસ્ત રાજ નહિ કરી શકે? (w૦૭ ૪/૧ ૧૧ ¶૧)

    • યિર્મે ૨૩:૩૩—યહોવાની ઈશ્વરવાણી [બોજ, NW] કઈ છે? (w૯૪ ૩/૧ ૧૨-૧૩ ¶૧૮-૨૦)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૨૩:૨૫-૩૬

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-34 પહેલું પાન—ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-34—ફરી મુલાકાત કરો અને મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૫ ¶૧-૨—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૩

  • “નિષ્ક્રિય ભાઈ-બહેનોને તમે ઉત્તેજન આપી શકો”: (૧૫ મિ.) ચર્ચા. નિષ્ક્રિય ભાઈ-બહેનોને ઉત્તેજન આપો વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૬ ¶૧૫-૨૨, પાન ૨૨૨ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો