વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ એપ્રિલ પાન ૨
  • એપ્રિલ ૩-૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૩-૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ એપ્રિલ પાન ૨

એપ્રિલ ૩-૯

યિર્મેયા ૧૭-૨૧

  • ગીત ૧૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તમારાં વાણી-વર્તનને યહોવાને હાથે ઘડાવા દો”: (૧૦ મિ.)

    • યિર્મે ૧૮:૧-૪—કુંભારને માટી પર અધિકાર હોય છે (w૯૯ ૪/૧ ૨૨ ¶૩)

    • યિર્મે ૧૮:૫-૧૦—યહોવાને મનુષ્યો પર અધિકાર છે (it-2-E ૭૭૬ ¶૪)

    • યિર્મે ૧૮:૧૧—યહોવાના હાથે ઘડાવા તૈયાર રહીએ (w૯૯ ૪/૧ ૨૨ ¶૪-૫)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યિર્મે ૧૭:૯—હૃદય કપટી છે એ કઈ રીતે દેખાઈ આવે છે? (w૦૧ ૧૦/૧૫ ૨૫ ¶૧૩)

    • યિર્મે ૨૦:૭—યિર્મેયાને છેતરવા યહોવાએ કઈ રીતે પોતાનું બળ વાપર્યું? (w૦૭ ૪/૧ ૯ ¶૭)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૨૧:૩-૧૪

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) “રજૂઆતની એક રીત”ના આધારે ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? પત્રિકા સ્વીકારી હોય, એવા લોકોની ફરી મુલાકાત કરવા દરેકને ઉત્તેજન આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૧

  • મંડળની જરૂરિયાતો: (૫ મિ.) વિકલ્પ તરીકે, યરબુકમાંથી શું શીખ્યા એની ચર્ચા કરી શકાય. (yb૧૬-E ૨૨)

  • “તેઓને દિલથી આવકારીએ”: (૧૦ મિ.) શરૂઆતની ત્રણ મિનિટ ટૉક આપો. પછી આ વીડિયો બતાવો: સ્ટીવ ગર્ડિસ: તેઓનું અભિવાદન અમે ક્યારેય નહિ ભૂલીએ.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૬ ¶૯-૧૪, પાન ૨૨૦-૨૨૧ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો