માર્ચ ૨૭–એપ્રિલ ૨
યિર્મેયા ૧૨-૧૬
ગીત ૧૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ઇઝરાયેલ યહોવાને ભૂલી ગયું”: (૧૦ મિ.)
યિર્મે ૧૩:૧-૫—શણનો કમરબંધ સંતાડવા ઘણી મહેનત કરવી પડી, છતાં યિર્મેયાએ યહોવાની આજ્ઞા પાળી (jr-E ૫૧ ¶૧૭)
યિર્મે ૧૩:૬, ૭—કમરબંધને પાછો મેળવવા યિર્મેયાએ લાંબી મુસાફરી કરી; તેમણે જોયું કે એ તદ્દન નકામો થઈ ગયો હતો (jr-E ૫૨ ¶૧૮)
યિર્મે ૧૩:૮-૧૧—યહોવાએ દર્શાવ્યું કે, ઇઝરાયેલના હઠીલાપણાને લીધે તેઓના અને યહોવા વચ્ચેના ગાઢ સંબંધમાં તિરાડ પડી જશે (jr-E ૫૨ ¶૧૯-૨૦; it-1-E ૧૧૨૧ ¶૨)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યિર્મે ૧૨:૧, ૨, ૧૪—યિર્મેયાએ કયો સવાલ પૂછ્યો અને યહોવાએ શો જવાબ આપ્યો? (jr-E ૧૧૮ ¶૧૧)
યિર્મે ૧૫:૧૭—યિર્મેયાએ સોબત વિશે શું કહ્યું અને આપણે કઈ રીતે તેમના જેવા બની શકીએ? (w૦૪ ૫/૧ ૧૧ ¶૧૬)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૧૩:૧૫-૨૭
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા અને વીડિયો. ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા અને વીડિયો. મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.
ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૬.૦૩ ૨૯-૩૧—વિષય: યહોવાના સેવકો કયા સમયગાળા દરમિયાન મહાન બાબેલોનના બંદીવાન કે ગુલામ હતા?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“યહોવાને યાદ રાખવા તમારા કુટુંબને મદદ કરો”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવીને શરૂઆત કરો: ‘આ વચનો તારા દિલમાં ઠસાવી રાખ’—કુટુંબનું ઇન્ટરવ્યૂ.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૬ ¶૧-૮
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૫૧ અને પ્રાર્થના